________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રક પાય–કેધ, માન, માયા, અને લેભ એ દરેકના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન એ ચાર ચાર ભેદે ગુણતાં સેળ કષાય, અને હાસ્ય, રતિ, અરતિ, શક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરૂષવેદ અને નપુંસકવેદ એ નવ નેકષાય સહિત કષાયના સર્વ મળી પચ્ચીસ ભેદ છે. એનું સ્વરૂપ કષાયદ્વારમાં કહ્યું છે.
વા –દારિક, દારિકમિશ, વૈક્રિય, વેકિયમિશ્ર, આહારક, આહારકમિશ, અને તેજસકાર્પણ એ સાત કાયયેગ, તથા સત્ય, અસત્ય, મિશ્ર અને વ્યવહાર એ ચાર વચનગ, તેમજ એજ નામના ચાર મનગ; એ પ્રમાણે સર્વ મળી પંદર વેગ છે, તેનું સ્વરૂપ યોગદ્વારના અર્થપ્રસંગે કહેવાયું છે.
પ્રશ્ન –એ સત્તાવન બંધહેતુમાં કયા કયા બંધહેતુ કયા કયા કમબંધનના કારણભૂત છે?
ઉત્તર–નરકત્રિક, અશુભ જાતિ ચાર, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, હુંડક, આતપ, સેવા, નપુંસકવેદ અને મિથ્યાત્વ; એ સેળ પ્રકૃતિઓ બંધાતી વખતે કે મૂળ ચારે હેતુ વર્તે છે, તે પણ એ સેના બંધનું મુખ્ય કારણ મિથ્યાત્વ છે. તેમજ તિર્યચત્રિક, સત્યાનદ્વિત્રિક, દર્ભાગ્યત્રિક, અનંતાનુબંધિ ચાર, મધ્યસંઘપણ ચાર, મધ્ય સંસ્થાન ચાર, નીચગેત્ર, ઉઘાતનામકર્મ, અશુભવિહાગતિ. સ્ત્રીવેદ, વાર્ષભનારા, મનુષ્યત્રિક, અપ્રત્યાખ્યાન કષાય ચાર, દારિક શરીર અને દારિક ઉપાંગ; એ પાંત્રીસ પ્રકૃતિએના બંધનું મુખ્ય કારણ અવ્રત છે, અહિં દેશવિરતિમાં પણ ઔદયિક અવ્રત ગણેલ છે. આ પાંત્રીસ અને પ્રથમ કહેલી સેળ મળીને એકાવન, તથા જીનનામકર્મ, શાતાદનીય અને આહારકદ્ધિક એ ચાર સહિત પંચાવન વિના શેષ એકાએક પ્રકૃતિએ અથવા એક વીસને હિસાબે પાંસઠ પ્રકૃતિએ કષાયના કારણથી બંધાય છે. શાતાદનીય ગ હેતુથી બંધાય છે. જીનનામકર્મ તથાવિધ કષાયયુક્ત સમ્યકત્વ હેતુથી બંધાય છે, અને આહારકદ્રિક તથાવિધ મંદકષાયયુક્ત ચારિત્ર હેતુથી બંધાય છે.
For Private And Personal Use Only