________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫
અતર, વનસ્પતિના કાયસ્થિતિકાળ જેટલું એટલે આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલા પુદ્ગલપરાવર્ત પ્રમાણ છે. કારણકે એટલે કાળ વનસ્પતિમાં ભમીને પુન: વૈક્રિય શરીર પામી શકે. તેમજ આહારક શરીરનું અન્તર અરધા પુદ્ગલપરાવર્ત જેટલા અનંત કાળ પ્રમાણ છે, કારણકે ચારિત્રની પુન: પ્રાપ્તિ એટલે કાળે અવશ્ય થાય છે. તેમજ તેજસ અને કાર્મણ શરીરનું અત્તરજ નથી, કારણકે તેઓ અનાદિકાળનાં છે. હવે દારિકશરીરનું જઘન્ય અન્તર એક સમયનું, વૈક્રિય અને આહારકનું જઘન્ય અન્તર અન્તર્મહત્ત્વનું છે, અને તેજસ કાર્મણનું જઘન્ય વા ઉત્કૃષ્ટ અન્તરજ નથી.
(૨૮) બંધહેતુ ૪-૫૭–દરેક જીવ જે કર્મબંધન કરે છે તેનું મૂળ કારણ મિથ્યાત્વ, અવત, કષાય અને એગ એ ચાર છે. અને એ ચારના ઉત્તરભેદ સત્તાવન છે, તેમાં પાંચ મિથ્યાત્વ, બાર અગ્રત, પશીસ કષાય અને પંદર વેગ, એ સત્તાવન ઉત્તરબંધહેતુ કહેવાય છે, તે નીચે પ્રમાણે
૯ મિથ્યાવિ—જે ધર્મ સર્વરપ્રણીત નથી તે ધર્મમાં એકાન્ત આગ્રહ કરો કે આ જ ધર્મ શ્રેષ્ઠ છે, બીજે નહિ, એ 3rfમતિ મિથ્યાત્વ, સર્વે ધર્મ શ્રેષ્ઠ છે એમ માનવું તે મનમિvfહવા મિથ્યાત્વ. હું જે કહું છું તેજ સત્ય છે એ દુરાગ્રહ અસત્ય વાતમાં કરે તે મિનિ જિવા મિથ્યાત્વ. સત્ય ધર્મમાં પણ સંશય ઉપજ કે કેણ જાણે ધર્માસ્તિકાયાદિ પદાર્થો હશે કે નહિ! તે પાંચ મિથ્યાત્વ, અને ધર્મ કે અધર્મને સ્પષ્ટપણે નહિ ઓળખનાર એકેન્દ્રિયાદિ જેને અનાજ મિથ્યાત્વ હોય છે.
૨૨ ગાતા–પર પદાર્થો ઉપર ફેલાતી ચિત્તવૃત્તિને નિયમમાં ન રાખવી તે મનની અવિરતિ, ઈન્દ્રિયેને નિયમમાં ન રાખવી. તે બ્રિજની અવિરતિ અને છકાયની હિંસા ટાળવાને નિયમ ન કરે તે ૬ થાપની અવિરતિ. એ પ્રમાણે બાર અવ્રત છે.
For Private And Personal Use Only