________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૩
વિદ્યાચારણ મુનિ તથા વિદ્યાધરાની અપેક્ષાએ નીશ્વરદ્વીપ સુધી છે, તેમજ એ ત્રણેની અપેક્ષાએ ઉર્ધ્વલેાકમાં પંડુકવનપર્યંત, તથા અધેાલેાકમાં અધાગ્રામ સુધી આદારિક દેહવાળાઓની અનુક્રમે ગતિ અને નિવાસ છે. વૈક્રિય શરીરના ગતિવિષય તિર્યદિશામાં અસખ્ય દ્વીપસમુદ્ર સુધીના છે, તેમજ ઉર્ધ્વ અને અધેલાકમાં વૈક્રિય શરીરધારી જીવાના નિવાસ છે, તેમ તિર્થં ગદિશામાં પણ સ્વયં ભૂરમણ સમુદ્ર સુધી નિવાસ છે. તથા આહારકના ગતિવિષય ભરતથી મહાવિદેહ સુધી અને એરવતક્ષેત્રથી મહાવિદે સુધી છે, તથા તેજસ અને કાણુ શરીરના ગતિવિષય અને નિવાસ સર્વ લેકાકાશ પ્રમાણ છે. યાજ્ઞનમે.---ધર્મઅધર્મનું ઉપાર્જન, સુખદુ:ખના અનુભવ, કેવળજ્ઞાનની પ્રાપ્તિ અને માક્ષપ્રાપ્તિ વિગેરેમાં આદારિક શરીરનું પ્રયાજન છે. એકનુ અનેક થવું, આકાશમાં ગતિ કરવી અને સ ંઘાર્દિકને સહાય કરવી એ વૈક્રિય શરીરનું પ્રયાજન છે. સૂક્ષ્માના સંદેહ દૂર કરવો, જીનેશ્વરની ઋદ્ધિ દેખવી વિગેરે આહારકશરીરનુ પ્રયેાજન છે. કેાઇ જીવને શ્રાપ આપવો, કાઈને વરદાન આપવું, ભાજન પચાવવુ અને તેજલેશ્યા મૂકવી વિગેરે તેજસશરીરનું પ્રચાજન છે, તેમજ પરભવમાં જવું... એ કાણુ શરીરનું પ્રચાજન છે.
અથાહનામે.દારિક શરીરની ઉંચાઈ પ્રત્યેક વનસ્પતિની અપેક્ષાએ સાધિક એક હજાર ચેાજનની છે, વૈક્રિય શરીરની ઉંચાઈ મૂળવૈક્રિયની અપેક્ષાએ પાંચસે ધનુષ્ની અને મનુષ્યના ઉત્તરવૈઝિયની અપેક્ષાએ સાધિક એક લાખ જોજનની છે. આહારક શરીરની ઉંચાઈ એક હાથ અને તેજસ અને કાણુની ઉંચાઇ સમુદ્ધાત વખતે સર્વ લેાકાકાશ પ્રમાણુ છે. અથવા બીજી રીતે વિચારીએ તે જે અનંત સ્કંધ મળીને એક આહારક શરીર અને છે, તે શરીર ઘણા થાડા આકાશપ્રદેશામાં સમાઇ શકે છે, કારણકે એક હાથનું પ્રમાણ છે. તેનાથી સખ્યાતગુણુ આકાશપ્રદેશોમાં આદારિક શરીર રહી શકે છે, કારણકે સાધિક એક હજાર યાજન પ્રમાણ છે, તેનાથી પશુ સંખ્યાતગુણુ આકાશ
For Private And Personal Use Only