________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
જીનેશ્વરની કૃદ્ધિ દેખવાને અથવા સૂક્ષમ અર્થને સદેહ પૂછવાને આહારક વર્ગણુઓનું એક હાથ જેટલું શરીર બનાવીને વિચરતા શ્રીતીર્થકર ભગવાનની પાસે મોકલે તે આહારકશરીર.
સૈનત્તરાર–આહારને પાચન કરનાર તેજસ પુલનું બનેલું સૂક્ષ્મ શરીર તે તેજસશરીર. પુન: આ શરીર સંબંધિ લબ્ધિવાળે એટલે તેલબ્ધિવાળો આત્મા આ શરીરની સહાયથી તેલેશ્યા અથવા શીતલેશ્યા પણ મૂકી શકે છે, અને અનુગ્રહ ઉપગ્રહ કરી શકે છે.
મંગારીર–કમપરમાણુઓના પિંડરૂપ કામણ શરીર છે. કામણુશરીરનામકર્મ તે આ કાર્મણ શરીરને એક અવયવ છે. કારણકે આ શરીર એકસે અઠ્ઠાવન કર્મપ્રકૃતિએના પિંડરૂપ છે.
એ પાંચ શરીરમાં પરસ્પર કારણદિથી ઉત્પન્ન થયેલા અનેક તફાવત છે તે અનુક્રમે નીચે પ્રમાણે છે.
વારમેર–આદારિકશરીર અતિ સ્થલ સ્કનું (પુલ પિડનું) બનેલું છે અને વૈકિયાદિ ચારે શરીર અનુક્રમે સૂક્ષ્મ સૂક્ષ્મતર સ્કંધનાં બનેલાં છે.
રામે –એકારિક શરીર એાછા પ્રદેશોનું બનેલું હોય છે, તેથી અસંખ્યગુણ પ્રદેશનું કિય, તેથી અસંખ્ય ગુણ પ્રદેશોનું આહારક, તેથી અનંતગુણ પ્રદેશનું તૈજસ, અને તેથી અનંતગુણ પ્રદેશનું કાર્મણ શરીર બનેલું છે.
સ્વાભિમેદ–દારીક શરીર સર્વ મનુષ્ય અને તિર્થને હાય, વૈક્રિયશરીર વાયુ, સંસિમનુષ્ય, તિર્યચપંચેન્દ્રિયમાંના કેટલાકને, સર્વ દેવને અને સર્વ નારકને હેય છે. આહારકશરીર કેઈક ચાદપૂર્વધર મુનિને હાય, અને તેજસ તથા કાર્મણ શરીર સર્વ સંસારી જીને હાય.
હૈયા –દારિકશરીરધારકની ગતિ તીચ્છી દિશામાં રૂચક પર્વત સુધી છે, તે જંઘાચારણમુનિની અપેક્ષાએ, અને
For Private And Personal Use Only