________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
પ્રકારના ઉદય હોવાથી સચવાય છે, અન્યથા નિયમમાં મેટા વધે આવે તથા જે કર્મ પિતાના સ્વરૂપે ઉદય આવે તે રિપોરય કહેવાય, એનું બીજું નામ હય છે. વળી ચાલુ ગ્રંથમાં વિશેપતઃ દરેક દ્વાર પ્રત્યે જે ઉદય કહેવાશે તે વિપાકેદયની અપેક્ષાએ કહેવાશે. કારણકે પ્રદેશદયમાં તે પ્રાયઃ સર્વ કર્મો વર્તતાં હેય છે, અને કર્મને ઉદય આત્મવીર્યપૂર્વક નહિ પણ સ્વતઃ કાળપકવતાના કારણથી હેાય છે.
એ વિપાકેદયમાં મૂળકર્મ આઠ અને ઉત્તરકમ એક બાવીસ બંધ પ્રસંગે ગણાવેલ છે.
( ૫ ) ઉદીરાણું–આત્માના યુગ નામના વીર્ય વડે ઉદયાવલિથી બહાર રહેલા કર્મપરમાણુઓને ઉદયાવલિમાં આણી વેદવા તે કહેવાય. અર્થાત્ આ ઉદીરણ તે વેગથી થાય છે, કારણકે જ્યાં સુધી આત્મા સગી છે ત્યાં સુધી કર્મની ઉદીરણા પ્રવરે છે, અને યેગને અભાવે ઉદીરણને પણ અભાવ થાય છે; માટે ઉદીરણામાં મુખ્ય હેતુ યોગ છે. વળી આ ઉદીરણને એ નિયમ છે કે જે કર્મને વિપાક ઉદયમાં વર્તે તે કર્મનીજ ઉદીરણ હોય, અને ઉદય તથા ઉદીરણ બને સમકાબેજ પ્રારંભાય, તેમજ અન્તમાં તે ઉદીરણું એક આવલિઆદિક કાળ બાકી રહે ત્યારથી બંધ પડી જાય. કારણકે જ્યારે અન્ય આવલિકા માત્રજ બાકી રહે ત્યારે તે અન્ય આવલિકા તે ઉદથાવલિકા રૂપે વર્તતી હોય છે, અને ઉદયાવલિકાથી બહાર કર્મપરમાણુઓ જ હોય નહિ તે ઉદીરણું કેની કરે?
પ્રશ્ન –-ઉદયાવલિકા એટલે શું? અને ઉદયાવલિકાથી બહાર એટલે શું?
ઉત્તર –કર્મને અબાધાકાળ વીત્યા બાદ બાકી રહેલા કાળના સમયેની બુદ્ધિવડે એક દીર્ધ પંક્તિ કલ્પીએ તે અનુક્રમે પ્રથમ સમયમાં ઘણા કર્મપરમાણુઓ બીજા સમયમાં તેથી કમી, ત્રીજા સમયમાં તેથી પણ કમી; એ પ્રમાણે છેલ્લા સમય સુધીના સર્વ
For Private And Personal Use Only