________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૯, સમયમાં કર્મપરમાણુઓ અનુક્રમે કમી કમી સ્થાપવા. તેમાં પહેલા સમયથી પ્રારંભીને એક આવલિકાના જેટલા સમય તેટલા સમય સુધીમાં પ્રાપ્ત થયેલા કર્મપરમાણુઓમાં કુદરતી નિયમથી એ સંસ્કાર ઉત્પન્ન થાય છે કે તે પરમાણુઓ સંક્રમ, ઉપશમ, ઉદીરણાનિધત્ત અને નિકાચનાદિકેઈપણ કરણસાધ્યસ્વરૂપમાં ફેરવાઈ શકાતા નથી, પરંતુ અવશ્ય ઉદય આવવાના સ્વભાવવાળા હોય છે, માટે તે આવલિકાગત અણુઓને અથવા આવલિકા જેટલા કાળને કરવાઢવા કહેવામાં આવે છે. અને પૂર્વેક્તિ ઉદયાવલિકાથી આગળના કર્મપરમાણુઓ તે ઉદયાવલિકાથી બહારના કર્મપરમાણુઓ કહેવાય. અથવા બીજી રીતે કહેતાં “ઉદયસમયથી એક આવલિકા સુધી ઉદય આવવાવાળા કર્મપરમાણુઓને સમુદાય તે ૩યાવેસ્ટિવ, અને તેથી આગળના કાળ ઉદય આવવાવાળા કર્મ પરમાણુઓ તે ઉદયાવલિકા બહારના કહેવાય.” એ પ્રમાણે અવશ્ય ઉદય આવવા પરમાણુઓને અંગીકરીને આખી પંક્તિમાંથી માત્ર આવલિકા જેટલું વિભાગ ઉદયાવલિકાના નામથી ભિન્ન પડી શકે છે. તે ઉદયાવલિકાથી બહારના પરમાણુઓ ઉદયાવલિકામાં ન આવે અને જ્યાં છે ત્યાંના ત્યાં જ રહે તે ઉદયસમયના અનુક્રમ પ્રમાણે ઘણે કાળે ઉદયમાં આવી શકે, વળી જે સમયમાં પરમાણુ રહ્યા છે તે પરમાણુઓને તેજ કાળ છે, પણ ઉદીરણાપ્રગવડે ઉદયાવલિમાં આકર્ષાઈ આવવાથી તે પરમાણુઓ જે દીર્ધકાળે ઉદયમાં આવવાના હતા તે હવે એક આવલિકા જેટલા કાળમાં ઉદયમાં આવી જશે, માટે ઉદીરણથી આકર્ષાયલા પરમાણુઓ અકાળે ઉદયમાં આવ્યા એમ કહેવાય. એ પ્રમાણે ઉદયપ્રાપ્ત થયેલા એક કર્મમાંના કેટલાક પરમાણુ કાળક્રમે વેદાય છે, અને કેલ્લાક પરમાણુઓ અકાળે વેદાય છે, તેમાં જે પરમાણુઓ કાળક્રમે વેદાય છે તે પરમાણુઓને મુકવા કહેવાય, અને અકાળે વેદાતા પરમાણુઓનો ઉદીરણાદય અથવા થોરા કહેવાય. વળી ઉદીરણાપ્રગવડે જ પરમાણુઓ અકાળે ઉદયમાં આવે એમ નહિ, કિન્તુ બીજા અપવર્તનાદિ પ્રયોગ વડે પણ કર્મ પરમાણુઓ
For Private And Personal Use Only