________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭
ગવડે કાળપરિપકવતાને નહિ પહોંચેલા કર્મ પરમાણુઓને અકાળે ઉદયમાં આવા તે વૌળોચ અથવા પ્રૌદ્ય કહેવાય, અને જે કર્મની જેટલી સ્થિતિ ખંધાઇ છે તેટલી સ્થિતિ પ્રમાણે જે અખાધા એટલે અનુયકાળ નિર્મિત થયા છે તે અબાધાકાળ પૂર્ણ થયા બાદ જે કર્મપરમાણુ ઉર્જાય આવે તે
શુદ્ર સત્ય કહેવાય. એ બન્ને જાતના ઉદય દરેક જીવને દરેક સમયે ચાલુ હાય છે.
વળી ઉદય પ્રફે રોય અને વિજોય એમ બે પ્રકારના છે, તેમાં જે કર્મ પેાતાના સ્વભાવે ઉદ્દયમાં ન આવે પણ અન્ય કર્મ રૂપે ઉદયમાં આવે તે મહેરાય. જેમ મનુષ્યને ચારે ગતિનામકર્મના પરમાણુએ સત્તામાં છે, તેમાંથી મનુષ્યને મનુષ્યગતિનામકર્મ ના પરમાણુ સ્વરૂપે ઉદયમાં આવે છે, અને શેષ નરકાદિ ત્રણ ગતિકના પરમાણુએ કે જેએની અખાધા સ્થિતિ સમાપ્ત થયેલી હાય છે તેજ પરમાણુઓના સમુદાય ઉદય આવવાને ચાગ્ય થઈ ચૂકયા છે તેમ છતાં પેાતાના સ્વરૂપે તે ઉદય આવી શકે નહિં, ત્યારે અન્તે તે પરમાણુઓ ઉદય આવતા મનુષ્યગતિકર્મ ના પરમાણુઓના સંગે પોતાના નરક ગત્યાદિ ફળ આપવારૂપ સ્વભાવ પલટાવી મનુષ્યગતિરૂપ ફળ આપવાના સ્વભાવવાળા થઇ મનુષ્યગતિરૂપે ઉદયમાં આવી નિર્જરી જાય છે, એ પ્રમાણે જે કર્મ સ્વવિપાકે ઉદ્દયમાં ન આવતાં પરિવપાકે ઉદયમાં આવે તે કર્મ પહેરો તિ ગણાય. અથવા એ બીજા રૂપમાં કહીયે તા “ અનુયવતી પ્રકૃતિ' ઉદયવતી પ્રકૃ
તિમાં સક્રમ પામી ઉદયવતી સાથે ભાગવાય તે પહેરોદ્ય, અથવા શાસ્ત્રમાં એને સ્તિલુજ સંક્રમ નામ પણ આપ્યુ છે. કોઈ પણ કર્મ ઉદય આવ્યા સિવાય નિર્જરે નહિ એ ચાક્કસ નિયમ છે, તેમજ સાથે “કાળ પરિપકવતાને પામેલું એટલે અખાધાકાળ સમાપ્ત થયેલું કર્મ અવશ્ય ઉદયમાં આવી નિરે એ પણ ચાક્કસ નિયમ છે, માટે એ બન્ને નિયમપૂર્વક એ
77
For Private And Personal Use Only