________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬ જે સમયે કર્મ ઉદયમાં આવવાનું છે તે સમય પહેલાં કર્મપરમાણુઓ એવી સ્થિતિમાં આવેલા હોય છે કે ઉદયના પ્રથમ સમયમાં ઘણા નિર્જર, બીજા સમયમાં ઓછા નિર્જરે, અને ત્રીજા સમયમાં તેથી પણ ઓછા ઓછા નિર્જરે. એ પ્રમાણે એક જેટલી સ્થિતિવાળું બાંધેલું છે તેટલી સ્થિતિના સમયમાંથી અબાધાકાળના સમયે બાદ કરીએ તેટલા સમય સુધી એ પ્રમાણે કમી કમી નિર્જ. એ પ્રમાણે જેમ જેમ કમપરમાણુઓ આત્માના સંબંધથી અલગ થવાની તૈયારીમાં હોય છે તે સમયે જ તે કર્મ પરમાણુઓ પિતાને પ્રભાવ જીવને સ્પષ્ટપણે અથવા અસ્પષ્ટપણે દર્શાવે છે. અથવા બીજી રીતે કહીએ તો તે કર્મ પરમાણુ આત્માના સંબંધથી અલગ થવાના સમયેજ પિતાનો પ્રભાવ દર્શાવી તુર્ત અલગ થવા માંડે છે. અલગ થતા પરમાણુઓ પિતાને પ્રભાવ કેવી રીતે દર્શાવે? તે સંબંધમાં એક વ્યવહાર પ્રસિદ્ધ ઉદાહરણ એ છે કે જે વખતે હડકાયું કુતરું કરડે છે તે વખતે તે કુતરાના ઝેરના પરમાણુઓ માણસના શરીરમાં દાખલ થાય છે, અને દાખલ થયા બાદ તે ઝેરના પમાણુઓ કેટલાક કાળ સુધી કઈપણ અસર કર્યાવિના શરીરમાં પડી રહેલા હોય છે, એ કાળને અવાધાર તરીકે ઓળખવો જોઈએ. ત્યારપછી તે ઝેરના પરમાણુઓ પોતાની અસર દેખાડી તે મનુષ્યને પીડા ઉત્પન્ન કરે છે, તેમજ મરણશરણ પણ કરે છે. એ પ્રમાણે કર્મના પરમાણુઓ અબાધાકાળ વીત્યા બાદ જીવને પોતાને અનુભવ દર્શાવી તે વિષના પરમાણુઓની માફક પ્રતિસમયે આત્માના સંબંધથી અલગ થતા જાય છે, એ સામાન્ય જીવને આથયિ કહ્યું. હવે વિશુદ્ધ પરિણમી ના ગુણશ્રેણિના કાળમાં કર્મના પરમાણુઓ પ્રથમ સમયે જેટલા ઉદયમાં આવી નિર્જરે છે, તેથી બીજે સમયે અસં.
ખ્યગુણ પરમાણુઓ ઉદય આવી નિજેરે છે, એ પ્રમાણે ગુણ શ્રેણિ ચાલુ રહે ત્યાં સુધી બને છે.
હવે ઉદય હોય અને શુદ્ધકર એમ બે પ્રકા રનો છે, તેમાં ઉદીરણ જે આગળ કહેવાશે તે ઉદીરણ રૂપ પ્ર
For Private And Personal Use Only