________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
દંતાલી જેમ ઘાસના સમૂહ એકઠા કરે છે, તેમ દારિક સ્કાને એક સ્થાને શિર્ષાદિ અવયવરૂપે પિડિત કરનાર કર્મ શૌમિંયાતન નામકર્મ. એ અર્થને અનુસાર ચૈત્રિયસંજ્ઞાતન. ગદ્દાર સંયાતર, નૈનનમંયાતન અને યામળસંષાતન જાણવાં. એ પ્રમાણે પાંચ શરીરને નામે પાંચ સઘાતનનામકર્મ છે.
તથા જેનાથી હાડની સધીઓનું અંધારણ પ્રાપ્ત થાય તે સંઘચત્તામર્મ વજીૠષભ વિગેરે છ પ્રકારનું છે. તેમાં હાડના બે છેડા જ્યાં મળે છે તે સ્થાને એ બે છેડાના પરસ્પર છ પ્રકારને સંધ જે કર્મથી થાય છે તે છ સંઘયણુનામકર્મ કહેવાય છે તે નીચે પ્રમાણે
૧ વઋષભનારાચ, ૨ઋષભનારાચ, ૩ નારાચ, ૪ અર્ધનારાચ, ૫ કિલિકા અને ૬ છેલ ( સેવાત્ત અથવા છેદપૃષ્ઠ ). એ છ સ ધયણનું સ્વરૂપ આગળ સધયણુદ્વારના અર્થ પ્રસંગે કહેવાશે.
જીવને જે આદારિકાદિ ત્રણ શરીર પ્રાપ્ત થવાનાં હાય તે શરીરના આકાર લક્ષણપૂર્વક રચનાર કર્મ તે સંસ્થાનનામર્મ સમચતુરસ, ન્યગ્રોધ, સાદિ, વામન, કુબ્જ અને હુંડક એ પ્રમાણે છ પ્રકારનું છે, એ સસ્થાનેનું સ્વરૂપ આગળ સંસ્થાનદ્વારના અર્થપ્રસગે કહેવાશે.
શરીરમાં મુખ્ય વર્ણ, ગંધ, રસ અને સ્પર્શે ઉત્પન્ન કરનાર કુમ વર્ણનામમ, ગંધનામામ અને સ્પર્શનામજર્મ કહેવાય છે. તેમાં શ્વેત, રક્ત, પીત, નીલ, અને શ્યામ એ પાંચ પ્રકારે વર્ણનામકર્મ, દુર્ગંધ અને સુગ ંધ એ બે પ્રકારનું ગંધનામકર્મ, મધુર, તિક્ત, કટુ, કષાય, અને આમ્લ એ પાંચ પ્રકારનું રસનામકર્મ; તથા શીત, ઉષ્ણુ, સ્નિગ્ધ, રૂક્ષ, મૃદુ, લઘુ, ગુરૂ અને કુશ એ આઠ પ્રકારે સ્પર્શનામકર્મ છે. તેમાં જીવના શરીરમાં મુખ્યત્વે શ્વેત રંગ ઉત્પન્ન કરનારકમ તે શ્વેતનામકર્મ, એ રીતે સર્વે અર્થ વિચારવા, જો કે દરેક શરીરમાં સર્વે
For Private And Personal Use Only