________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ નિદ્રા–સુખે જાગી શકે તેવી ધાનાદિકના સરખી અ૫ નિદ્રા.
૬ નિદ્રાનિદ્રા દુઃખે જાગી શકે તેવી અધિક નિદ્રા. ૭ પ્રચલા-બેઠાં બેઠાં અથવા ઉભાં ઊભાં ઉંઘ એવી નિદ્રા.
૮ પ્રચલાપ્રચલા-ચાલતાં ચાલતાં અશ્વાદિકની પેઠે ઉંઘ આવે તે.
૯ ત્યાનદ્ધિ-દિવસે ચિંતવેલું કાર્ય પણ ઉંઘમને ઉંઘમાં કરે, જેમકે પરગામ જાય, દ્રવ્ય કાઢી ગણે, યાવત્ વનમાંથી હાથીના દંતૂશળ પણ કાઢી લાવે. એ નિદ્રાવાળે જીવ નરક્ઝામી હોય છે, એ નિદ્રાવાળા પ્રથમ સંઘયણ જીવને પ્રતિવાસુદેવ યા બળદેવ જેટલું બળ હોય અને બીજાને સાત આઠ ગણું હાય. એ પાંચે નિદ્રાએ આત્માના દર્શનગુણને મૂળથી હણતી નથી પણ આત્માને દર્શનાવરણકર્મના ક્ષપશમથી જે દર્શનલબ્ધિ પ્રાપ્ત થઈ છે તે લબ્ધિને મૂળથી નહિ હણતાં લબ્ધિના અનુભવ માત્રનું રોકાણ કરે છે. તે રોકાણ સવિશે કરે છે જેથી છતી લબ્ધિએ પણ આત્મા તે લબ્ધિનો બીલકુલ અનુભવ કરી શકતા નથી.
૨ વેદનીય. શતાવેદનીય–જેથી જીવને સુખનો અનુભવ થાય એવું કર્મ અશાતા વેદનીય–જેથી જીવને દુઃખનો અનુભવ થાય એવું કર્મ
- ર૮ મેહનીય. મિથ્યાત્વમેહનીય-પદાર્થના સ્વરૂપને વિપરીત પ્રતિભાસ કરાવનાર કર્મ. આ કર્મ દર્શન મેહનીય ગણાય છે અને અશુદ્ધ છે.
મિશ્રમેહનીર–સર્વરે જે પ્રમાણે પદાર્થ સ્વરૂપ કહ્યું છે તે પ્રમાણે માનવારૂપ રૂચી નહિ તેમ અહી પણ નહિ એવો મધ્યમ પરિણામ ઉપજાવનાર કર્મ. આ કર્મ દર્શનમેહનીય ગણાય છે, અને મિથ્યાત્વમેહનીયના અર્ધ વિશુદ્ધ થયેલ પરમાણુઓ છે માટે મિથ્યાત્વમેહનીયનું રૂપાંતર છે.
For Private And Personal Use Only