________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમ્યક્ત્વમેહનીય-સર્વોક્ત તત્વ ઉપર શ્રદ્ધા હોય માટે સમ્યક્ત્વ અને સૂક્ષ્મ શંકા ઉપજે માટે મેહનીય એવું આ કર્મ મિથ્યાત્વનાં શુદ્ધ થયેલ પુત્ર હોવાથી મિથ્યાત્વનું રૂપાન્તર છે. આ કર્મના ઉદયથી જીવને સભ્યત્વગુણુ ક્ષચોપશમભાવે (ક્ષયોપશમસમ્યકત્વરૂપે પ્રગટ થાય છે. પણ એ સમ્યકૃત્વ સર્વથા નિરાવરણ ક્ષાયિક સમ્યક્ત્વ જેવું સર્વથા શુદ્ધ નથી. પરંતુ ચક્ષુવિકલને ચસ્માના કાચથી જેમ સમ્યફ દેખાય છે તેમ ચશ્માના કાચ સરખાં સમ્યક્ત્વનાં આ નિર્મળ ગુગલેથી પણ આત્મા પદાર્થ સ્વરૂપને યથાર્થ જાણી શકે છે. આ પણ દર્શન મેહનીય ગણાય છે. હવે સેળ કષાય મેહનીય અને નવ નેકષાય મેહનીય કહેવાય છે, તેમાં જેના વડે યaષ એટલે સંસારને, સાચ એટલે લાભ હોય તે પાચકહેવાય, અને કષાયના સહચારી અથવા કષાયના કારણરૂપ તે ના કહેવાય તે નીચે પ્રમાણે–
૪ અનંતાનુબંધિ કષાય—અનંત સંસારને સંબંધ કરાવનાર ઉગ્ર કષાયે જેના વડે ઉત્પન્ન થાય એવું કર્મ. તે ક્રોધ, માન, માયા અને લોભ એમ ચાર પ્રકારનું છે.
૪ અપ્રત્યાખ્યાન કષાય-વ્રત નિયમને પ્રગટ નહિ થવા દેનાર, અર્થાત્ જેના વડે આત્મા ત્યાજ્ય વસ્તુને ત્યાગ અને આદરવા ચોગ્ય વસ્તુનો આદર ન કરી શકે એવું કર્મ, તે પણ કોધ, માન, માયા અને તેમના ભેદથી ચાર પ્રકારનું છે.
૪ પ્રત્યાખ્યાન કષાયવ્રત નિયમ દેશાશે પ્રગટી શકે પણ સવિશે પ્રાપ્ત ન થઈ શકે એવું કર્મ. આ કર્મ પણ ક્રોધ, માન, માયા અને લોભના ભેદથી ચાર પ્રકારનું છે.
૪ સંજવલન કષાય–મુનિ મહાત્માઓને પણ જે અલ્પ માત્ર ઉદ્દીપન થાય એ અ૫ કષાય તે સંજવલન કષાય, તેના કારણરૂપ કર્મ. આ કષાયના પણ ક્રોધ, માન, માયા અને લેભ એમ ચાર પ્રકાર છે. એ પ્રમાણે સેળ ઉત્તર કષાય કહ્યા, અને મૂળ કષાય તે ક્રોધ, માન, માયા અને લેભ એમ ચાર પ્રકારે
For Private And Personal Use Only