________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૨
અને આત્મા
પદાર્થ ના સામાન્યધર્મપ્રત્યે ઉપયાગી હેાય ત્યારે સૂર્યનાયે. જ્યારે પદાર્થના વિશેષધર્મ પ્રત્યે ઉપયાગવાળે હોય ત્યારે અને યાગ કહેવાય. તેમાં જ્ઞાનાપયેાગ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન તેમજ મતિ અજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અને વિભગજ્ઞાન એમ આઠ પ્રકારના છે, અને દનાપયાગ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળ દર્શન એમ ચાર પ્રકારના છે, એમ સર્વે મળી ઉપયાગ બાર પ્રકારના છે. એ ઉપયેાગનું સ્વરૂપ જ્ઞાનદ્વાર, અજ્ઞાનદ્વાર અને દનદ્વારના અર્થ પ્રસંગે કહેવાયુ છે, માટે અહિં પુન: વર્ણ બ્યુ નથી. જ્ઞાનાપયાગનુ મીનુ નામ વિશેષાપયાગ અને સાકારાપયાગ, તથા દર્શાનાપયોગનું બીજું નામ સામાન્યપયાગ અને નિરાકારાયેાગ પણ છે.
(૨૨) દૃષ્ટિ ૩-મિશ્રાદ્રષ્ટિ, મિશ્રદ્રષ્ટિ, અને સમ્યક્ દ્રષ્ટિ એ પ્રમાણે દ્રષ્ટિ ત્રણ પ્રકારની છે. તેમાં મિથ્યાત્વ માહનીય અને અનંતાનુ અધિકષાયના ઉદયથી પદાર્થ તત્વના જે વિપરીત મતિભાસ થાય, જેમ કમળાના રોગથી અથવા ધતૂરા પીધાથી જીવ કેવળ વસ્તુને પણ પીળા વર્ણવાળી દેખે તેમ મિથ્યા મેહ અને અનંતાનુ ષિ કષાયના ઉદયથી પદાર્થનું સ્વરૂપ વિપરીતપણે સમજાય તેવી વિપરીત શ્રદ્ધા થાય તે મિયાદિ કહેવાય. પદાર્થના અનત ધર્મીમાંથી મિથ્યાદ્રષ્ટિ જીવ કેટલાક ધર્મ સહે અને કેટલાક ધર્મ ન સš. વળી કાઇક વખત આખા પદાર્થ પણ ન જાણી શકે તેમજ કોઇ વખત સર્વ પદાર્થો સત્ત્વે, અથવા સર્વ પદાર્થના સર્વ ધર્મ સહે અને એક ધર્મ ન સક્કે તાપણ વિપરીતશ્રદ્ધા કહેવાય.
સર્વજ્ઞે કહેલા તત્વ ઉપર રૂચી નહિ, તેમ અરૂચી પણ નહિ એવા પ્રકારના મધ્યમ પરિણામ તે મિશ્રપ્રષ્ટિ કહેવાય. પશુ અધી શ્રદ્ધા હાય તે મિશ્રદ્રષ્ટિ નહિ પણ મિથ્યાદ્રષ્ટિજ ગણાય. કારણકે એવા જીવ સાર અસારમાં વિવેકવાળા ન ગણાય. દુનિચામાં સર્વ ધર્મ સાચા હાય એમ તે કાઈ કાળે બની શકેજ
For Private And Personal Use Only