________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવે ત્યાં જઈ સ્થિર થવા જેટલું વિજ્ઞાન છે, પરંતુ એ સ્થાને પુનઃ હમણાંજ સૂર્યના તડકા આવશે તે ફ્રીથી બીજી છાયા શેાધવી પડશે . માટે એવી છાયામાં બેસુ કે જ્યાં ઘણીવાર સુધી સૂર્યના તાપ આવે નહિ અને વારંવાર ઉઠી ઉડીને ખસવું પડે નહિ, એવા પ્રકારનું વિશેષ જ્ઞાન દ્વીન્દ્રિયાદિ સમુ િમ જીવાને નહિ હેાવાથી વર્તમાનકાળ સંધિ સત્તાવાળા કહ્યા છે. વીર્યજાહિોસંજ્ઞા—દી કાળ એટલે ભૂત અને ભવિષ્યકાળમાં શું પિરણામ હતું અને શું પરિણામ આવશે તે વિચારવા જેટલી દ્વી વિજ્ઞાનવાળી જે સંજ્ઞા તે દીર્ઘ કાલિકીસંજ્ઞા પ્રથમ હેતુવાદોપદેશિકીસંજ્ઞા, માત્ર વર્તમાનકાળના વિચારવિજ્ઞાનવાળી હતી અને આ સંજ્ઞા ત્રણેકાળના વિચારવિજ્ઞાનવાળી છે. માટે આ સંજ્ઞા પૂર્વસ જ્ઞાની અપેક્ષાએ વિશેષ છે, ભૂત અને ભવિષ્યકાળના વિચારવાળી આ સંજ્ઞા દરેક મનવાળા, દેવ, નારક અને ગર્ભુજ જીવાને હાય છે, અને મનેવગણાના આલંબન વિના એવુ વિશિષ્ટ વિજ્ઞાન જીવને હાઈ શકતું નથી, તેથી આ સંજ્ઞા મનવાળા જીવાનેજ હાય. પણ મન સિવાયના શ્રીન્દ્રિયાદિ સમુ િમ જીવાને નહાય. પુન: આ દીર્ઘકાલિકીસ જ્ઞાવાળા જીવ સન્નિ કહેવાય છે, અને દીર્ઘકાલિકીસ જ્ઞાવિનાના સર્વે સંસારીજીવા અસત્તિ કહેવાય છે.
પ્રશ્ન:——હેતુવાદે પદેશિકીસ'જ્ઞાવાળા જીવા પણ હેતુવાદ્યપદેશિકી સંજ્ઞાવર્ડ સપ્તિ કેમ ન કહેવાય ?
ઉત્તર:---અલ્પધનવાળા ધનવાન ન કહેવાય, અને અ૫૫વાળા જેમ રૂપવાન ન કહેવાય, તેમ અલ્પ મનેાવિજ્ઞાનરૂપ સંપવાળા સજ્ઞિ ન કહેવાય.
દ્રષ્ટિવાનું પશિલીલંકા—દ્રુષ્ટિ એટલે સમ્યગદ્રષ્ટિ જીવાની યથા શ્રુતજ્ઞાનરૂપ જે સંજ્ઞા તે દ્રષ્ટિવાદૅપદેશિકી સંજ્ઞા સમ્યદ્રષ્ટિ ૧ જીવાને હાય છે, એમ અનેક શાઓના અભિપ્રાય છે, અને શ્રી દંડક પ્રકરણમાં કહ્યું છે કે—
For Private And Personal Use Only