________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સહિત દશ સંજ્ઞાઓનું સ્વરૂપ નીચે પ્રમાણે–
૨ –સુધારૂપ અશાતવેદનીય કર્મના ઉદયથી જીવને ઉત્પન્ન થતે આહારને અભિલાષ તે આહારસંજ્ઞા.
૨ મય –ભય મેહનીય કર્મના ઉદયથી જીવને જે ત્રાસને અનુભવ થાય છે તે ભયસંજ્ઞા.
રૂ મયુનત્ત–વેદ મેહનીયના ઉદયથી જીવને ત્રણ પ્રકારને જે વિષયાભિલાષ થાય તે મૈથુનસંજ્ઞા.
છે પરિણા સં –લભ મેહનીય કર્મના ઉદયથી જીવને પર પદાર્થ ઉપર જે મમત્વભાવ તે પરિગ્રહ સંજ્ઞા.
રોષ --જોધ મેહનીયના ઉદયથી જે કેપ થાય તે ક્રોધસંજ્ઞા.
હું માન –માન મહનીયના ઉદયથી જીવને જે અહંવૃત્તિ અથવા ઉત્કર્ષવૃત્તિકપ ગર્વના અનુભવ થાય તે માનસંજ્ઞા
૭માચા -માયા મેહનીયના ઉદયથી જીવને છળપ્રપંચની વૃત્તિ રહે તે માયા સંજ્ઞા.
૮ માં –લેભ મેહનીયના ઉદયથી જીવને પરપદાર્થ સંબંધિ અધિકાધિક પ્રાપ્તિની ઈચ્છા વર્તે તે લેભસંસા. અહિં પરિગ્રહસંજ્ઞા અને લોભસંજ્ઞા અને એકજ કર્મના ઉદયવાળી છે તેપણુ આહા પરિગ્રહની મુખ્યતાએ પરિગ્રહસંજ્ઞા, અને પરિગ્રહ ઉપર મમત્વવૃત્તિરૂપ લભસંજ્ઞા ગણી બે સંજ્ઞાઓમાં તફાવત ગણવે.
૧ સ્ટોર્સ–રાત્રિએ કમળને સકેચ થવો અથવા સ્વમતિ કલ્પનાથી ઉઠાવેલી વાતે લેકપ્રવાહ પ્રમાણે સાચી માનવી, જેમકે કાગ એ પૂર્વજ છે–શ્વાન તે યક્ષ છે–મયુરીને મોરની પાંખના વાયુથી ગર્ભ રહે છે વિગેરે લકસંજ્ઞા કહેવાય. એ લોકસંજ્ઞા કયા કર્મના ઉદયમાં વ્યસ્ત છે? તે સંબંધમાં જાણવાનું કે સ્વચ્છેદમતિ વિકલ્પનારૂપ લેકસંજ્ઞા મતિજ્ઞાનાવરણના અયથાર્થ ક્ષયપશમથી પ્રવર્તે છે, પરંતુ કર્મના ઉદયમાં વર્તતી નથી, પુનઃ શ્રી
For Private And Personal Use Only