________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શંકા–ત્યારે પૃથ્યાદિને સ્થાવર એટલે સ્થિર કહેવાનું પ્રયેાજન શું?
ઉત્તર–પૃથ્યાદિ જીવે પોતાની ઈચ્છાએ એક સ્થાનથી બીજે સ્થાને જઈ શકે નહિ, તેમ પિતાની ઇચ્છાથી હાલી શકે નહે માટે પૃથ્વી વિગેરે છ સ્થાવર કહેવાય પણ સર્વથા પ્રકંપ અવસ્થાને અંગે પૃથ્યાદિ નું સ્થાવરપણું ન ગણાય.
શંકા–જે એક સ્થાનથી બીજે સ્થાને જતાં અને હાલના ચાલવાદિથી કાયમ માનીએ તે એક સમયમાં લેકના એક છેડા સુધી શીધ્ર જવાની શક્તિવાળા પરમાણુ આદિ પુદ્ગલેને કાયયોગ કહેવાય કે નહિ?
ઉત્તર:–પરમાણુ આદિ પુદ્ધ એ જીવનું જીવયુક્ત શરીર નથી, માટે કાયયોગ કહેવાય નહિ, પણ પુલના દશ પ્રકારના પરિણામમાં ગતિ પરિણામ કહી શકાય.
૧ વાગવાર શા–જ્યાં સુધી શ્વાસોચ્છવાસ ચાલતો હોય ત્યાં સુધી “આ શરીરમાં જીવ છે” એમ ઓળખી શકાય છે, માટે શ્વાચ્છવાસ એ પ્રાણુ છે.
૨૦ ગાયુ શા–જ્યાં સુધી આયુષકર્મના પરમાણુઓ જીવની સાથે સંબંધવાળા હોય છે, ત્યાં સુધી જીવ તે શરીરમાં ટકી શકે છે, અને આયુર્ પરમાણુઓ સાથે થયા બાદ એક સમય માત્ર પણ જીવ તે શરીરમાં નહિ રહેતાં તુર્ત પરભવમાં અથવા મોક્ષમાં ચાલ્યો જાય છે, માટે આયુષ એ પ્રાણ છે. જોકે ઇન્દ્રિયાવિત એ આયુષના પરમાણુઓ સ્થળદ્રષ્ટિ જીવને સાક્ષાત અનુભવાતા નથી પણ આયુષુ પરમાણુઓના અવલંબનથી આત્માનું જીવનરૂપ કાર્ય અનુમિત કરી શકાય છે તેમજ સર્વજ્ઞને સાક્ષાત્ માલુમ પડવાથી એ આયુર્ પગલે તે પ્રાણ છે. એ પ્રમાણે દશ બાહા પ્રાણે છે, કારણકે આત્માનું અસ્તિત્વ ઓળખાવનાશ એ દશે પ્રાણે (નિમેર) પુદગલપરિણામી છે. ચાલુ વંથમાં વિશેષતઃ સર્વત્ર એ દશ બાહ્યપ્રાણનું જ કાર્ય છે. કારણ કે દરેક હાર પ્રત્યે
For Private And Personal Use Only