________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાન વડે શબ્દ સાંભળી શકાય છે અને જીવ ગયા બાદ બન્ને પ્રકારની કર્ણેન્દ્રિય વિદ્યમાન છે તેપણુ શબ્દ સાંભળી શકાતું નથી માટે શ્રોત્રેન્દ્રિય એ પ્રાણ છે.
૬ મા રાખ–શરીરમાં જીવ હોય ત્યાંસુધી મનવડે ચિંતવન કરી શકાય માટે મનગ એ પ્રાણું છે.
૭ નિયન કાળ–શરીરમાં જીવ છે ત્યાં સુધી શબ્દચ્ચાર કરી શકાય છે માટે વચનગ એ પ્રાણ છે.
૮ ચોક ખાન–શરીરમાં જીવ છે ત્યાં સુધી આ શરીર હાલે છે, ચાલે છે, ઉઠે છે, બેસે છે એમ અનેક પ્રકારની ક્રિયાઓ કરી શકે છે, અને જીવ ગયા બાદ તેમાંનું કંઈપણ હેતું નથી માટે હાલતું ચાલતું શરીર દેખી “આ શરીરમાં જીવ છે” એમ ઓળખી શકાય છે માટે કાયમ એ પ્રાણ છે.
શંકા–વાયુ, અગ્નિ અને સર્વ ત્રસજીને તે કાયયોગ સ્પષ્ટ દેખાય છે, પરંતુ પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં એ ત્રણે સર્વથા સ્થાવર હોવાથી કાર્યવેગ હોઈ શકે નહિ તેમજ કાયયગાભાવે એ ત્રણમાં જીવ છે તેવી પ્રતીતિ શી રીતે થાય?
ઉત્તર–એ ત્રણ સ્થાવરમાં સ્થળ દ્રષ્ટિવાળા અને સ્પષ્ટ ન દેખાય તેવા અસ્પષ્ટ કાગ બાદર અને સૂક્ષમ એમ બને પ્રકાર છે. અગી ગુણસ્થાને શેલેશીકરણમાં વર્તતા કેવળી સિવાયના દરેક સંસારી માને કેઈપણ જીવ અમુક સમયે જે આકાશપ્રદેશમાં અવગાહો છે તે જ આકાશપ્રદેશમાં બીજે સમયે સ્થિર રહી શકવાને સમર્થ નથી તેનું કારણ ચલાચલ ચોગ જ છે. કાન્સમાં રહેલા કેવળી ભગવાનનું શરીર પણ અસ્થિર છે, કેઈક કેવળી ભગવાને વિવણિત સમયે જે આકાશ પ્રદેશમાં પિતાનું શરીર ના અંગુલી આદિ અવયવ રાખ્યું હોય તેજ આકાશમાં બીજે સમયે જાણી જોઈને રાખવા ઈછે તે પણ રાખી શકવા સમર્થ નથી તે ચલાચલ વેગને જ મહિમા છે, માટે પૃથ્યાદિ સર્વથા સ્થિર છે એમ ન જાણ.
For Private And Personal Use Only