________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનપાળને પ્રતિખાધ અને બે ભાઇની ભેટ.
૧૧
કહેવા લાગ્યા કે, આપ કાણું છે ? કોના શિષ્ય છે ? કયાં ઉતર્યા છે ? મુનિએ ચેાગ્ય ઉત્તરા આપ્યા. પછી મુનિએની સાથે જ ધનપાળ ઉપાશ્રય ભણી ચાલ્યેા.
શાભન મુનિએ પેાતાની યુતિથી જે સુંદર પિરણામ ધાર્યું. હતુ તે જ આવ્યું. તે પિરણામને સાક્ષાત્કાર કરવાની તે વાટ જોઈ રહ્યા હતા. ધનપાળને દૂરથી આવતા જોઈ પાતાના મ્હાટા ભાઈ સમજી, અથવા તેને વધુ આકર્ષવા તેએ (શાલનસુનિ ) થાડા સામે આવ્યા. ધનપાળને મધુર વચનથી શાલનમુનિએ ખેલાવ્યા, અને માનપૂર્વક સમાન આસને બેસાડ્યો. જ્યારે ધનપાળને ખબર પડી કે આ મારા નાના ભાઇ શાલન છે’ ત્યારે તેનું હૃદય પ્રેમ અને લજ્જાથી વિચિત્ર પ્રકારનુ અન્ય, તેમાં શ્રદ્ધા અને વાત્સલ્યનાં પૂર ઉછળવા લાગ્યાં. જૈન ધર્મ અને જૈન સાધુ ઉપર તેનું માન વધ્યું. ધનપાળે શેાલનમુનિને કહ્યું કે:-- તમે જૈન દીક્ષા લઇ આપણા કુળને ખરેખર અજવાળ્યું છે. તમને ધન્ય છે, તમે મહાત્મા છે, શાસ્ત્રના પારગત છે, માટે મને સાચેા ધર્મ બતાવેા. ' શાલનમુનિને જોઇતુ હતુ તેજ થયુ. તેઓએ પ્રશાન્ત, ગંભીર અને પ્રેમાળ વચનથી જૈન ધર્મના સવ્યાપિ અકાટ્ય સિદ્ધાન્તા અને આચારોના મહાકિવ ધનપાળને સુંદર પરિચય કરાવ્યેા. ધનપાળ એક મહાન પ ંડિત તેા હતા જ એટલે જૈન સિદ્ધાન્તા સમજવામાં તેને મુશ્કેલી પડી નહિ, કેમકે જૈન ધમ` સાચા બુદ્ધિશાળીઓને માટે જેટલા જલ્દીથી સુકર અને આદરણીય થઇ શકે છે તેટલા અભિજ્ઞા–અલ્પબુદ્ધિવાળાઓ માટે નહિ.
"
શાલનમુનિને શાલન અને સાત્ત્વિક ઉપદેશ સાંભળી આનંદપૂર્વક અતિ ભાવુક શબ્દોથી ધનપાળે કહ્યુ જ્યારે ધનપાળ કે:- આજે મે સાચા ધમ જાણ્યા છે જૈનધર્મ સ્વી- માટે અત્યારથી જ હું તે જૈન ધર્મ
For Private And Personal Use Only