________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતાવના.
માણસ સાથે ધનપાળે શેભનમુનિને ઉપાશ્રયે મેકલ્યા, ધારાવાસિઓમાં હજુ કેઈપણ જાણે શક્યું ન હતું કે આ બંને એક જ માતાના પુત્ર સગા ભાઈ છે. ધારાની સ્થિતિ સુધારવા શેભનમુનિના મનમાં અનેક સંકલ્પ
વિક થવા લાગ્યા. તેઓ બાહોશ અને ધનપાળને પ્રતિ- યુક્તિબાજ હતા. તેમણે પિતાના સાધુઓને બધ અને બે ધનપાળને ત્યાં ગોચરી લેવા મોકલ્યા. પ્રશાંત ભાઈઓની ભેટ, આકૃતિવાળા બે જૈન મુનિઓએ જૈન ધર્મના
કટ્ટર દુશ્મન ધનપાળના ઘેર જઈ ધર્મલાભને પવિત્ર નાદ સંભળાવ્યો. ધનપાળ તે વખતે સ્નાન કરતો હતો. તેની સ્ત્રીએ સાધુને કહ્યું કે, અહીં ખાવાનું નહિ મળે, ચાલ્યા. જાવ. ધનપાળે પોતાની સ્ત્રીને કહ્યું કે -અતિથિને નિરાશ કરે તે મેટો અધર્મ છે, માટે કંઈને કંઈ તો આપ. તે સ્ત્રી ત્રણ દિવસનું દહીં લાવી મુનિને આપવા લાગી. મુનિએ પ્રશ્ન કર્યો કે:-“બહેન, આ કેટલા દિવસનું છે? ઉત્તરમાં તે ચિડાઈને બોલી કે આમાં જીવડાં (પરા) પડી ગયાં છે શું ? લેવું હોય તે લે નહિ તે રસ્તે પકડે. મુનિ બોલ્યા કે -બહેન તમે નકામો ક્રોધ શા માટે કરે છે ? અમારે આચાર છે માટે પુછીએ છીએ. હવે રહી જીવડાની વાત. તેના ઉત્તરમાં કહેવાનું કે બે દિવસ ઉપરાંત દહમાં ખટાશ વધતી જાય છે, તેથી તેમાં તે રંગના જી ઉત્પન્ન થાય છે એમ જેન શાસ્ત્રો કહે છે. તેની સાક્ષાત્ પ્રતીતિ કરવી હોય તો અલતો લાવી દહીંમાં નાખો.” ધનપાળ ત્યાં આવી આ બધી વાત રસપૂર્વક સાંભળતો હતો. તેણે કૌતુક જેવાની ખાતર અથવા તત્ત્વ નિશ્ચય કરવાની ખાતર અતિ મંગાવી દહિંમાં નાખ્યો. થોડી વારમાં જ તેમાં કેટલાક તેજ વર્ણના–દહીંના રંગના જંતુઓ ઉપર ચાલતા દેખાયા. ધનપાળનું હદય આ દશ્ય જોઈ પીંગળ્યું. બહુ આશ્ચર્ય થતાં તેના હદયે. પલટે ખાધે. જૈન ધર્મની શ્રદ્ધાનું તેનામાં બીજ રોપાયું, જાણે શાસ્ત્રાર્થમાં પરાસ્ત થયે હેય; તેમ નગ્ન થઈને મુનિને
For Private And Personal Use Only