________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(४९)
१४
रे जीव ! घुध्यस्थ मा मुल्य, मा प्रमादं कुरु रे पाप!। यत्परलोके गुरुदुःख, भाजनं भविष्यसि अज्ञान !॥९१।।
અર્થહે જીવ! બેધ પામ, મેહ ન પામ. વળી રે પાપી ! પ્રમાદ ન કર. હે અજ્ઞાની, પ્રમાદ કરીશ તે પલેકમાં ઘોર અસહ્ય દુઃખો તારે જ ભેગવવા પડશે. बुज्झसुरे जीव! तुम, मामुज्झसि जिणमयंमिनाऊणं। जम्हा पुणरवि एसा, सामग्गीदुल्लहा जीव! ॥१२॥ बुध्यस्व रे जीव ! त्वं, मा मुह्य जिनमते ज्ञात्वा । यस्मात् पुनरप्येषा, सामग्री दुर्लभा जीव ! ॥९२॥
અર્થ – હે જીવ! તું બોધ પામ અને જૈન ધર્મને જાણકાર થયા છતાં સંસારમાં મેહ ન પામ, (પણ ધર્મમાં બોધ પામ એટલે સમ્યક્ પ્રકારે જનધર્મ અંગીકાર કર.) કારણ કે હે જીવ! ફરીને આ ધર્મસામગ્રી મળવી મહા દુર્લભ છે, માટે આવેલો અવસર ન જવા દે. , दुलहो पुण जिणधम्मो, तुम पमायायरो सुहेसीय। दुसहं च नरयदुक्खं, कह होहिसितं नयाणामो॥९३॥
૧૫ ૧૧ ૧૨
For Private And Personal Use Only