________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ४८ )
१.
4
3
४
तहवि खर्णपि कयावि हु, अन्नाणभुयंगडं किया जीवा ।
૧૦
67
6
संसार चारगाओ, नयउब्विजंतिमूढमणा ॥ ८९ ॥
૨
तथापि क्षणमपि कदापि खलु, अज्ञानभुजंगद्दष्टा जीवाः । संसारचारका नवोद्विजन्ते मूढमनसः ॥ ८९ ॥
અર્થ:-તાપણુ મૂઢ મનના અને અજ્ઞાન રૂપ સર્પે ડસેલા જીવા કોઈ વખત પણ સંસારરૂપ ખદિખાનાથી ક્ષણ પણ ઉદ્વેગ પામતા નથી.
3
१
4
७
कीलसि ! कियंतवेल, सरीरवावीइ जत्थ पइसमयं । कालरघडीहिं, सोसिजइ जीवियंभोहं ॥ ९० ॥ क्रीडिष्यसि ! कियद्वेलां, शरीरवाप्यां यत्र प्रति समयम् । कालाsरघट्टघटीभिः शेोष्यते जीविताऽम्भ ओघः ॥ ९० ॥ અર્થ: હે જીવ! જે શરીર રૂપી વાવમાં સમયે સમયે કાળ રૂપ રૅટની ઘડીઓ વડે જીવિત રૂપી જળના પ્રવાહ શાષાઇ જાય છે તે શરીર રૂપી વાવમાં તું કેટલા કાળ સુધી ક્રીડા કરીશ ?
૧ ૨.
3 ४
પ્ ল
19
रे जीव ! बुज्झ मा मुज्झ, मा पमायं करेसि रे पाव ! ।
१४
૧૨.
૧૩
१५
૧૧
किं परलोए गुरुदुक्ख भायणं, होहिसि अयाण ! ॥ ९१ ॥
For Private And Personal Use Only