________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०
दुर्लभः पुनर्जिनधर्मः, त्वं प्रमादाकरः सुखैषी च ।। दुस्सहं च नरकदुःख, कथं भविष्यास तन्न जानीमः ॥९३॥
અર્થ – હે જીવ! આ પ્રાપ્ત થયેલે જૈન ધર્મ ફરીથી પામવો મહા દુર્લભ છે, તે પ્રમાદની ખાણ છે છતાં સુખની ४/२७४२ छ. qणी न२४i :५ अति दुःसह (मा )
છે, માટે અમે નથી જાણતા કે હારું શું થશે? अथिरेण थिरो समलैण, निम्मलो परवसेण साहीणो। देहेण जइ विढप्पइ, धम्मोता किं न पजतं? ॥९४॥
अस्थिरेण स्थिरः समलेन, निलः पुरवशेन स्वाधीनः । देहेन यद्ययंते; धर्मस्तदा किं न पर्याप्तम् ।।९४ ॥
અર્થ-હે પ્રાણું ! અસ્થિર મળ સહિત અને પરાધીન એવા આ અસાર દેહવડે સ્થિર નિર્મળ અને સ્વાધીન એવે જે ધર્મ ઉપાર્જન થઈ શકે છે તે તને શું પ્રાપ્ત નથી થયું ? અર્થાત્ સર્વકાંઈ પ્રાપ્ત થયું છે. जह चिंतामणिरयणं, सुलह नहु होइ तुच्छविहवाण। गुणविहववजियाणं, जियाण तह धम्मरयणंपि॥९५॥ यथा चिंतामणिरत्नं, सुलभं न खलु भवति तुच्छविभवानाम् । गुणविभववर्जितानां, जीवानां तथा धर्मरत्नमपि ॥१५॥
For Private And Personal Use Only