________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(४५)
गिम्हायवसंतत्तो,ऽरणे छुहिओ पिवासिओ बहुसो। संपत्तो तिरियभवे, मरणदुहं बहु विसूरंतो॥८१॥ ग्रीष्मातपसंतप्तो, ऽरण्ये क्षुधितः पिपासितो बहुशः । संप्राप्तस्तियग्भवे, मरणदुःख बहु विधमानः ॥ ८१॥
અર્થ-હે જીવ! તિર્યંચના ભાવમાં ઘેર જંગલને વિષે ગ્રીષ્મ ત્રાતુના (વૈશાખ અને જેઠ માસના) તડકાવડે અત્યંત તપેલે, અને ઘણું ક્ષુધા તથા તૃષાવાળે તું ઘણો જ ખેદ પામતે અનેક વખત મરણને શરણ થયેલ છે.
वासासु ऽरण्णमज्झे, गिरिनिझरणोदगेहि वजंतो। सीयाऽनिलडजविओ,
मओऽसि तिरियत्तणे बहुसो ॥ ८२ ॥ वर्षास्वरण्यमध्ये, गिरिनिझरणोदकैरुह्यमानः । शीताऽनिलदग्यो, मृतोऽसितिर्यक्त्वे बहुशः ॥८२॥
અર્થ: હે જીવતિર્યંચના ભવમાં અટવીને વિષે વર્ષારાતુમાં પર્વતના ઝરણાના પાણીથી તણુતે અને શિતળ વાયુથી દાઝેલે તું ઘણીવાર મૃત્યુ પામે છે.
For Private And Personal Use Only