________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિબવવનવર્જિત, નવા વંશજાને ઘરે ! काः का विडंबना, न प्राप्नोति दुस्सहदुखाः ।। ७९ ॥
અર્થ-પિતાના કરેલા કર્મરૂપ પવનવડે ચલાયમાન થયેલ જીવ આ ભયંકર સંસાર રૂપ અટવામાં સહ (સહન ન થઈ શકે તેવી આકરી) દુ:ખવાળી કઈ કઈ વિટંબનાએ પામતે નથી? અર્થાત્ સર્વ વિટંબનાઓ પામે છે.
सिसिरमि सियलानिल, लहरिसहस्सेहि भिन्नघणादेहो। तिरियतणमि ऽरणे,
अणंतसो निहण मणुपत्तो ॥ ८ ॥ शिशिरे शीतलाऽनिल, लहरिसहस्रभिन्नघनदेहः । तिर्यक्त्वेऽरण्ये, अनन्तशो निधनमनुप्राप्तः ॥८॥
અર્થ-હે જીવ! તિર્યંચના ભવમાં અરણ્યને વિષે શિશિર ઋતુના પિષ અને માઘ માસના શીતળ વાયુની હજારે હેરેવડે પિડાયેલા શરીરવાળે તું અનંતીવાર મરણ દુ:ખ પામે છે.
For Private And Personal Use Only