________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७
( ४२) करोषि ममत्वं, धनस्वजनविभवप्रमुखेष्वनंतदुःखेषु । शिथिलयस्यादरं, पुनरनन्तसौख्ये मोक्षे ।। ७७ ॥
अर्थ:-3 ! सनत हुमना ॥२४३५ धन, માતાપિતાદિ સ્વજન, અને હાથીડા પ્રમુખ વૈભવમાં તે તું મમતાભાવ કરે છે, અને અનંત સુખવાળા મોક્ષના
આદરને શિથિલ કરે છે. (તે ઉચિત નથી.) संसारो दुहहेऊ, दुक्खफलो दुसहदुक्खरूवो य। न चयंति तंपिजीवा, अइबद्धा नेहनिअलेहिं॥७८॥ संसारो दुःखहेतु, दुःखफलो दुस्सहदुःखरूपश्च । न त्यजन्ति तमपि जीवा, अतिबद्धा स्नेहनिगडैः ।। ७८॥
અર્થ-હે જીવ! આ સંસાર દુઃખનું કારણ અને દુઃખના ફળવાળે છે, અને તે દુસહ ઘોર દુઃખરૂપ છે, તેમાં નેહરૂપ બેડીવડે અતિશય બંધાયેલા છે તે સંસારનો ત્યાગ કરતા નથી. (અર્થાત્ સંસારને દુઃખરૂપ જાણવા છતાં પણ તેને ત્યાગ કરતા નથી.) नियकम्मपवणचलिओ, जीवो संसारकाणणेघोरे। का का विडंबणाओ,न पावए दुसहदुक्खाओ!॥७९॥
६
७
For Private And Personal Use Only