________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(४१) त्रिभुवनजनं म्रियमाणं, दृष्ट्वा नयन्ति ये नात्मानम् । विरमान्त न पापाद, धिग् धिग धृष्टत्वं तेषाम् ॥७५॥
અર્થ-જે પુરૂષે ત્રણ ભુવનના મનુષ્યને મરણ પામતા દેખીને પિતાના આત્માને ધર્મમાં જોડતા નથી, અને પાપ થકી વિરામ પામતા નથી, એવા નિલેજ પુરૂષની पृष्टताने घिरा ! घि२.! . मामा जंपय बहुयं, जे बद्धा चिक्कणेहिं कम्मेहि। सवेसि तेसि जायइ, हिओवएसो महादासो॥७६॥ मा मा जल्पत बहुकं, ये बद्धाश्चिकणैः कर्मभिः । सर्वेषां तेषां जायते, हितोपदेशो महाद्वेषः ॥ ७६॥
અર્થ-અયોગ્ય શિષ્યોને કૃપાથી ઉપદેશ કરતા જોઈ ગ્ય શિવે ગુરૂને કહે છે કે હે ગુરૂ ! જે પુરૂષ ચીકણાં કવડે બંધાયેલા છે, તે પુરૂષને ઘણો ઉપદેશ ન કરે, કારણ કે તે સર્વ અગ્ય શિષ્યને હિતોપદેશ કેવળ
મહાદેષની જ વૃદ્ધિ કરે છે. कुणसि ममत्तं,धणसयणविहवपमुहेसुअणंतदुक्खेसु। सिढिलेसिआरंपुण,अणंतसुक्खंमिमुक्खंमि ॥७७॥
For Private And Personal Use Only