________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ३४ )
तिर्यग्गतिमनुप्राप्तो, भीममहावेदना अनेकविधाः । जन्ममरणाऽरघडे, अनंतकृत्वः परिभ्रान्तः ॥ ६३ ॥
અહૈ આત્મા ! તુ તિર્યંચગતિ પામ્યા, ત્યાં અનેક પ્રકારની ભયંકર મ્હાટી વેદના સહન કરી. આવી રીતે ચારે ગતિમાં જન્મ અને મરણુરૂપ ફૈટને વિષે અન તીવાર ભમ્યા.
૬
७
3
પ ४
जावंति केवि दुक्खा, सारीरा माणसाय संसारे ।
->
૧ ૧
१०
१
पत्तो अनंतखुत्तो, जीवो संसारकंतारे ॥ ६४ ॥ यावन्ति कान्यपि दुःखानि, शारीराणि मानसानि च संसारे । प्राप्तोऽनंतकृत्वो, जीवः संसारकान्तरे ॥ ६४ ॥
અર્થ :-જીવે આ સસારમાં શારીરિક અને મન સંધિ જેટલાં કાઇ દુઃખ છે, તે સર્વ દુઃખાને સંસાર રૂપ અઢવીમાં ભ્રમણ કરતાં અન તીવાર પ્રાપ્ત કર્યાં છે.
ર્
४
4
3
9
तण्हा अनंतखुत्तो, संसारे तारिसी तुम आसी ।
७
१०
1 1
૧
जं पसमेउं सव्वो- दहीणमुदयं न तीरिजा ॥६५॥
तृष्णाऽनन्तकृत्वः, संसारे तादृशी तवाऽऽसीत् । यां प्रशमयितुं सर्वो- दधीनामुदकं न शक्नुयात् ॥ ६५ ॥
For Private And Personal Use Only