________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ३५ )
અ:-હે જીવ! તને નરકરૂપ સંસારમાં અનંતીવાર એવી તૃષાનાં દુ:ખ લાગવવાં પડયાં છે કે જે તૃષાને છીપવા માટે સર્વ સમુદ્રોનું પાણી પણ સમર્થ ન થાય.
।
७
૧ ૧ ૨
आसी अनंतखुत्तो, संसारे ते छुहावि तारिसिया । जँ पसमेउं सव्वो, पुग्गलकाओऽवि न तीरिज ॥ ६६ ॥ आसीदनन्तकृत्वः, संसारे तव क्षुधाऽपि तादृशिका | यां प्रशमयितुं सर्वः, पुद्गलकायोऽपि न शक्नुयात् ॥ ६६॥
અ:-ડે જીવ ! તને નરકરૂપ સંસારમાં અનતીવાર એવી તીવ્ર ક્ષુધાની વેદનાએ ભાગવવી પડી કે જે સુધાને શાન્ત કરવાને જગા સર્વ પુદ્ગલે પણ સમર્થ
न थाय.
4
काऊण मणेगाई, जम्ममरणपरियहण सयाइं । दुक्खेण माणुसतं, जइ लहइ जहिच्छियं जीवेो ॥ ६७ ॥
७
૧
कृत्वाऽनेकानि, जन्ममरणपरिवर्तनशतानि ।
दुःखेन मानुषत्वं, यदि लभते यथेच्छतं जीवः || ६७॥
* अनंता मे पशु पाई छे.
For Private And Personal Use Only