________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ३३ )
नरएस वेअणाओ, अणोवमाओ असाय बहुलाओ ।
ક
૧૦
१
रे जीव ! तर पत्ता, अणतखुत्तो बहुबिहाओ ॥ ६१ ॥
नरकेषु वेदना, अनुपमा असातवहुलाः ।
रे जीव ! त्वया प्राप्ता, अनन्तकृत्वो बहुविधाः || ६१ ॥ અ:-હે જીવ! તે રત્નપ્રભાદિક સાતે નરકેટમાં, ઉપમા રહિત, ઘણા દુ:ખે કરીને ભરેલી, એટલે તીવ્ર અશાતા વેદનીય કર્મના ઉદયવાળી ઘણા પ્રકારની વેદનાએ અનતીવાર ભાગવી, તાપણુ હજી તારી શુદ્ધિ ઠેકાણે આવી નહિ ?
૧
R
३
४
देवत्ते मणुअत्ते, पराभिओगत्तणं उवगएणं ।
भीसणदुहं बहुविहं, अतत्तो समभूअं ॥ ६२ ॥ देवत्वे मनुजवे, पराभियोगत्वमुपगतेन ।
भीषणदुःखं बहुविधं, अनंतकृत्वः समनुभूतम् || ६२ ॥
અર્થ-ડે જીવ! દેવભવમાં અને મનુષ્યભવમાં પરતંત્રતાના પાશમાં સપડાઈ અહુ પ્રકારનું ભયાનક દુઃખ અન તીવાર અનુભવ્યું”,
૧
तिरियंगइं अणुपत्तो, भीममहावेअणा अणेगविहा । जम्ममरणरहट्टे, अनंतखुत्तो परिव्भमिओ ॥ ६३ ॥
પ્
For Private And Personal Use Only