________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૬૬ )
( प्राणातिपातविरमणद्वार - शार्दुलविक्रीडितवृत्तम् )
૩ ૪ ૫ 1
ર
૬
धर्माणां गुरुरेव जंतुषु दयाधर्मस्ततो संस्थितः,
રે
७ ૧૦ ૧ ૧
श्रीवत्रायुधचक्रवर्तिसदृशां नो संगमादेर्हृदि ।
૧૪
૧૩ ૧૫
૧૨ ૧૭ ૧૬
चूलायां कनकाचलस्य रमते कल्पद्रुमो नो मरौ,
૨૫ ૧૮
૨૪ ૨૩ ૨૩ ૨૨ ૧૯ ૨૭
किं चैरावरणवारण: कुनृपतेर्द्वारे ऽस्ति यः स्वः पतेः ||३२|| અર્થઃ–પ્રાણીઓને વિષે દયાધર્મરૂપ ધર્મ સમગ્ર ધર્મોમાં શ્રેષ્ઠ છે, અને તેજ કારણથી તે દયાધર્મ શ્રી વાયુધ ચક્રવતી જેવા પુરૂષાના હૃદયમાં રહેલા છે. સંગમ દેવ પ્રમુખના હૃદયમાં રહેલે નથી. દાખલા તરીકે જેમ, કલ્પવૃક્ષ મેરૂપર્વતની થૂલિકા ઉપર હાય છે, પરંતુ મરૂભૂમિને વિષે હાતું નથી. વળી ઇંદ્રના દ્વારને વિષે રહેનારા ઐરાવણ હતી બીજા તુચ્છ રાજાને ત્યાં શું હાય ખરા ? અર્થાત્ નજ હાય.
૬
'
R ૩
૫
७
एका जीवदयैव नित्यसुखदा तन्नेमिना स्वामिना,
.
--
૧૦ ૧૧ ૧૨ ૧૩
कन्याराज्यधनादि फल्गुतृणवत् संत्यज्य सैवादृता ।
૬૫ ૧૬ ૧૪ ૧૭ ૧૮ ૧૯ ૨૨
૨૩ ૨૦૨૧ ૨૪
सो sवास्य किमुच्यते निजहिते नान्योऽपि मंदायते,
૩૧ ૨૫ ૨૬
२७ ૨૮ ૩૨ ૩૩ ૩૦ ૨૯
किं कस्याप्यजरामरत्वमथवा नेष्टं सुखं शाश्वतम् ||३३||
For Private And Personal Use Only