________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૦ )
અર્થ:-સમ્યક્ત્વ રૂપ ઉદાર તેજવાળા, નવીન નવીન ફળદાયક ગાળાકાર કુંડાળારૂપ આર વ્રતની પંક્તિવાળા અને સિદ્ધાંતમાં કથેલા એકવશ ગુણરૂપ ગતિ છે જેની એવ શ્રાવકધર્મરૂપ અશ્વ, કામદેવાદિ શ્રાવકાની માક સસ્પેંસાર સમુદ્રના અંતને પમાડી મેાક્ષનગર પ્રત્યે પહોંચાડે છે; માટે મિથ્યાત્વરૂપ શકા, કાંક્ષાદિક અવચારોથી એ શ્રાવકધર્મરૂપ અશ્વ યત્ન કરી રક્ષણ કરવા ચેાગ્ય છે.
૧
૨
૩
૪
अक्षुद्रो रूपसौम्यो विनयनययुतः क्रूरताशाठ्य मुक्तो,
પ્
૬
७
मध्यस्थो दीर्घदर्शी परहितनिरतो लब्धलक्षः कृतज्ञः ।
૬
૧ ૧
૧૨
૧૩
૧૪
सदाक्षिण्यो विशेषी सदयगुणरुचिः सत्कथाः पक्षयुक्तो,
う
૧૫
૧૬
૧૮
૧૭
૧ ૯
૨૦
·
वृद्धा लज्जनो यः शुभजनदयितो धर्मरत्नस्य योग्यः ॥ ३१ ॥ અર્થ:-ખીજાઓના છિદ્રને નહિ શેાધનારા, રૂપવાળા, સામ્ય, શુરૂ વિગેરે મ્હાટા પુરૂષાના વિનય કરનારા, નીતિવાળા, કરપણાથી અને માયાવીપણાથી રહિત, કદાગ્રહ નહિ કરનારા, ભવિષ્યમાં સારૂ કેવી રીતે થાય તેના વિચાર કરનારા, અન્યજનાનું ભલું કરવામાં તત્પર, અવસરના જાણુ, સારા સરળ સ્વભાવવાળા, વિશેષ જાણ, દયાવાળા, ગુણને વિષે પ્રીતિ ધરનારા, સારી વાર્તા કરનારા, અન્ને પક્ષવાળે, વૃદ્ધ પુરૂષને યાગ્ય, લજ્જાવાળા, અને સારા માણસોને પ્રિય; એ એકવિશ ગુણવાળા જે પુરૂષ હાય તે ધર્મરત્નને ચાગ્ય છે.
For Private And Personal Use Only