SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬૨ ) અર્થ: એકલી જીવદયાજ નિત્યસુખ આપનારી છે, માટે શ્રી નેમિનાથ પ્રભુએ રાજીમતી કન્યા, મ્હાનું રાજ્ય અને ધન વિગેરેને તુચ્છ તૃણુની માફક ત્યાગ કરીને એ જીવદયાનો સ્વીકાર કર્યો હતા. અરે! એ શ્રી નેમીનાથ તા તીર્થંકર હતા એટલે એમની તા શી વાત કરવી ? પરંતુ કાઇ બીજે સાધારણ માણુસ હાય તા તે પણ પેાતાના હિતને વિષે મદ આચરણ કરતા નથી. અથવા તા શું કાઈ જીવને અજરામરપણું કે શાશ્વતસુખ ઈષ્ટ નથી લાગતું ? અર્થાત્ સર્વને અજરામરપણું અને શાશ્વતસુખ ષ્ટિ છે. ( मृषावाद विरमणद्वार - रथोद्धतावृत्तम् ) ૪ ↑ ર ૩ ૧ પ્ संकटे sपि न महान् मृषा बदे, दत्तमातुलककालिकार्यवत् । ૧ ૧ ૧૦ ૧૨ ૧૫ ૧૪ ૧૩ चंदनः सुरभिरमर्षणे, पीक्षुतरसोऽपि पीलने ||३४|| અ:-મહાન પુરૂષ સંકટને વિષે પણ દત્તપુરાહિતના મામા કાલિકાચાર્યની માફ્ક અસત્ય ખેલે નહિ, જેમકે, ચદન પાષાણની સાથે ઘસાયે છતે ( ઘસવાથી પણ ) સુગંધ આપે છે, અને શૈલડી પીલાયે છતે ( પીલવાથી પણ) અદ્ભુત મધુર રસ આપે છે. ( शार्दुलविक्रीडितवृत्तम् ) ૩ घोरां दुर्गतिमेत्यलीकल व मध्यभ्यर्थितोऽपि बुबन, वादे नारदपर्वताख्यसुहृदोर्यद्रद्रसुर्भूपतिः ।। ૧૧ ૧૦ ૧ ૨ ૧૩ For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy