________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१७८) નિહાદિક, વિધિવડે કરવી તે પ્રતિક્રમણ કહેવાય તે પ્રતિકમણવડે તે જ્ઞાનાદિક ગુણેની શુદ્ધિ કરાય છે. चरणाइयाइयाणं, जहक्कम वणतिगिच्छरूवेणं । पडिकमणासुद्धाणं, सोही तह काउस्सग्गेणं ॥६॥ चरणाऽतिगादिकानां, यथाक्रमं व्रणचिकित्सारूपेण । प्रतिक्रमणाऽशुद्धानां, शुद्धिस्तथा कायोत्सर्गेण ॥ ६॥
અર્થ -ચારિત્રાદિકના અતિચારોની પ્રતિક્રમણવડે શુદ્ધિ ન થઈ હોય તેમની ગુમડાના આષધ સરખા અનુક્રમે આવેલા પાંચમા કાઉસગ નામના આવશ્યકવડે શુદ્ધિ થાય છે. गुणधारणरूवेणं, पञ्चक्खाणेण तवइआरस्स । विरिआयारस्स पुणो, सव्वेहि विकीरए सोही॥७॥ गुणधारणरूपेण, प्रत्यारख्यानेन तपोऽतिचारस्य । वीर्याऽऽचारस्य पुनः, सर्वैरपि क्रियते शुद्धिः ॥७॥
અર્થ –ગુણના ધારણ કરવારૂપ પચ્ચખાણે કરી તપના અતિચારની અને વળી વીર્યાચારની સર્વ આવશ્યકે કરી
શુદ્ધિ કરાય છે. गय वसह सीह अभिसेअ,दाम ससि दिणयरं झयं कुंभा पउमसर सागर विमाण,भवण रयणुच्चय सिहिं च॥
For Private And Personal Use Only