________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१७९) गजपम सिंहाऽभिषेक-दाम शशि दिनकर ध्वज कुंभम् । पद्म सरः सागर विमान-भवन रत्नोच्चय शिखि च ॥८॥
मर्थ:-हाथी, वृषभ, सिंह, भीमलिषेत्र, भाणा, यद्रमा, सूर्य, 41, स, पसरा१२, क्षीरसमुद्र, દેવગતિમાંથી આવેલા તીર્થકરની માતા વિમાન, અને નરકમાંથી આવેલા તીર્થકરની માતા ભવન દેખે, રત્નને ઢગલે અને અગ્નિ. એ ચઉદ સ્વમ સર્વ તીર્થકરેની માતા તેમને ગમાં આવતાં દેખે. अमरिंदनरिंदमुणिंद-वंदिअं वंदिउं महावीर। कुसलाणुबंधिबंधुर-मज्झयणं कित्तइस्सामि ॥९॥
अमरेन्द्रनरेन्द्र मुनीन्द्र-वन्दितं वन्दित्वा महावीरम् ।। कुशलाऽनुबन्धि बन्धुर-मध्ययन कीर्तयिष्यामि ॥ ९॥
અર્થ-દેવતાનાઈન્દ્ર, ચક્રવતિરાજા, અને મુનીશ્વરથી વંદન કરાએલા એવા મહાવીરસ્વામિને વંદન કરીને મોક્ષને પમાડનાર સુંદર ચઉસરણ નામનું અધ્યયન કહીશ.
चउसरणगमण दुक्कड-गरिहा सुकडाणुमायणाचेव। एस गणो अणवरयं, कायवो कुसलहेउ त्ति ॥१०॥
For Private And Personal Use Only