________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १७७ ) અર્થ:-દરનાચારની વિશુદ્ધિ ચઉવિસત્થા (લેગેસ્સ) વડે કરાય છે. તે જિનેશ્વર ભગવાનના અતિ અદ્દભૂત ગુણના કીર્તનરૂપ વિસે જિનની સ્તુતિવડે થાય છે. नाणाइआउगुणा, तस्संपन्नपडिवत्तिकरणाओ। बंदणएणं विहिणा, कीरइ सोहीउ तेसि तु ॥४॥ ज्ञानादिकास्तुगुणा-स्तत्संपन्न प्रतिपत्तिकरणात् । वन्दनकेन विधिना, क्रियते शुद्धिस्तु तेषान्तु ॥ ४ ॥
અર્થ-જ્ઞાનાદિક ગુણે તે જ્ઞાનાદિ ગુણસંપન્ન ગુરૂમહારાજની ભક્તિથી થાય છે અને ગુરૂ મહારાજની વિધિપૂર્વક વંદના કરવારૂપ, ત્રીજાવંદન નામના આવશ્યક જ્ઞાનાદિક ગુણની શુદ્ધિ કરાય છે.
खलिअस्स ये तेसिं पुणो, विहिणा जं निंदाइ पडिक्कमणं । तेण पडिकमणेण,
तेसि पि य कीरए सोही ॥५॥ स्खलितस्य च तेषां पुन-विधिना यनिन्दनादि प्रतिक्रमणम्। तेन प्रतिक्रमणेन, तेषामपि च क्रियते शुद्धिः ॥ ५ ॥
અર્થ-વળી તે જ્ઞાનાદિક ગુણેની આશાતનાની
For Private And Personal Use Only