________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૭ )
ચઉવિસë નામનું બીજું આવશ્યક, ગુણવંત ગુરૂની વંદના રૂપ વંદનક નામનું ત્રીજું આવશ્યક, લાગેલા અતિચાર રૂપ દોષની નિંદરૂપ પ્રતિકમણ નામનું ચોથું અવશ્યક, ત્રણચિકિત્સા–ભાવઘા એટલે આત્માને ભારે દુષણ લાગેલું, તેને મટાડવા રૂપ કાઉસગ્ગ નામનું પાંચમું આવશ્યક, અને ગુણને ધારણ કરવા રૂપ પચ્ચખાણ નામનું છઠ્ઠું આવશ્યક.
એ છ આવશ્યક નિરો કરી કહેવાય છે. चारित्तस्स विसोही, कीरइसामाइएण किल इहयं । સાવેયર-કાળ, વન–સેવા()ોરા
चारित्रस्य विशुद्धिः, क्रियते सामायिकेन किलेह । सावद्येतरयोगानां, वर्जना सेवनखतः ॥२॥
અર્થ-આ જિનશાસનમાં સામાયિક વડે નિશે ચારિત્રની વિશુદ્ધિ કરાય છે, તે સાવદ્ય ભેગનો ત્યાગ કરવાથી અને નિર્વઘ યોગને સેવવાથી થાય છે दसणयार-विसोही, चउवीसायथएण किजइ य। अञ्चब्भुअ-गुणकित्तण,-रूवेणं जिणवरिंदाणं॥३॥ दर्शनाऽऽचार विशुद्धि-चतुर्विंशत्यात्मस्तवेन क्रियते च । अत्यद्भुतगुणकीर्तन-रूपेण जिनवरेन्द्राणाम् ॥ ३ ॥
For Private And Personal Use Only