________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१४५) मिथ्यात्व, महादोषने उत्पन्न करनारुं छे. नवि तं करेसि अग्गी, नेव विसं नेव किन्हसप्पो ४६ जं कुणइ महादोस, तिव्वं जीवस्स मिच्छत्तं ॥६५॥ नापि तत्करोत्यग्नि, नैव विषं नैव कृष्णसर्पश्च । यत् करोति महादोषं, तीनं जीवस्य मिथ्यात्वम् ॥ ६५ ॥
અર્થ–તીવ્ર મિથ્યાત્વ, જીવને જેટલો મહાન દેષ કરે છે, તેટલે દેષ અગ્નિ, વિષ અને કાળે સર્ષ પણ કરતે
नथी.
मिथ्यात्व छते बीजं सर्व निरर्थक छे. कळं करेसि अप्पं, दमेसि अत्थं चयंसि धम्मत्थं । इक न चयसि मिच्छत्त, विसलवंजेण वुढिहसि ॥६६॥ कष्टं करोष्यात्मानं, दमयस्यर्थं त्यजसि धर्मार्थम् । एकं न त्यजसि मिथ्यात्वं, विषलवं येन वर्द्धयसि ॥ ६६ ॥
અર્થ -કષ્ટ કરે છે, આત્માને દમે છે અને ધર્મને અર્થે દ્રવ્યને તજે છે, પણ જે વિષલવ તુલ્ય મિથ્યાત્વને તજ નથી, તે તે સર્વ નિરર્થક છે; કારણ કે મિથ્યાત્વથી પ્રાણી સંસારસમુદ્રને વધારે છે.
For Private And Personal Use Only