________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १४४ ) पक्कणकुले वसंतो, सउणीपारोवि गरहिओ होई। इय दंसणासुविहिआ,मज्झि वसंता कुसीलाण॥६३॥ पक्वणकुले वसन् , शकुनिपारोऽपि गर्हितो भवति । इति दर्शन सुविहिता, मध्ये वसन्तः कुशीलानाम् ॥ ६३ ॥
અર્થ –ચંડાળના કુળને વિષે વસતે એ શકુનપારક ( ષી) પણ નિંદાને પાત્રથાય છે. તેમ જ સુવિ હિત એવા મુનિ પણ કુશીલિયામાં વસવાથી નિંદનીક थाय छे.
उत्तमनी संगतथी थती लाभ. उत्तमजणसंसग्गी, सील दरिदपि कुणई सीलहूं । जह मेरुगिरि विलग्गं, तणंपि कणगत्तणमुवेई ॥६॥
उत्तमजनसंसर्गः, शीलदरिद्रमपि करोति शीलाढ्यम् । यथा मेरुगिरिविलग्नं, तृणमपि कनकत्वमुपैति ॥ ६४ ॥
અર્થ-ઉત્તમ જનની સંગતિ, શીળ રહિત પુરુષને પણ શીળયુક્ત કરે છે, જેમ મેરૂપર્વત સાથે લાગેલાં તૃણ પણ સુવર્ણપણને પામે છે.
१०
For Private And Personal Use Only