________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१४६)
यतनानी प्राधान्यता. जयणा यधम्मजणणी, जयणा धर्मस्स पालणी चैव । तववुढिकरी जयणा, एगंतसुहावहा जयणा ॥६७॥
यतना च धर्मजननी, यतना धर्मस्य पालनी चैव । तपोवृद्धिकरी यतनै-कान्तसुखावहा यतना ।। ६७ ।।
અર્થ –જયણા ધર્મની માતા છે, જયણે ધર્મનું પાલન કરનારી છે, જયણું તપની વૃદ્ધિ કરનારી છે અને એકાંત સુખને આપનારી પણ જયણા છે.
कषायचें फळ. ज अजिअं चरितं, देसूणाए वि पुवकोडीए । तं पि कसाइयमित्तो, हारेइ नरो मुहुत्तेणं ॥६८॥ यदर्जितं चारित्रं, देशोनया ऽपि पूर्वकोट्या ।। तदपि कषायितमात्रो, हारयति नरो मुहूर्तेन ॥ ६८ ॥
અર્થ: દેશે ઉણા પૂર્વકોડ વર્ષ સુધી પણ ચારિત્ર પાલવાથી જે ચારિત્ર ગુણ ઉપાર્જન કર્યો હોય, તેને પણ એક મુહૂર્ત માત્ર કષાય કરવાથી પ્રાણું હારી જાય છે.
For Private And Personal Use Only