________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ ). અર્થ:-અહો ! આ સંસારમાં વિધાતાએ સ્ત્રીરૂપી જાળ માંડેલી છે (ચેલી છે), કે જે જાળમાં મૂઢ ( વિવેકશૂન્ય થયેલા) એવા મનુબ્ધ, તિર્થ, દેવ અને
દાનવે સર્વ ફસાય છે.* विसमा विसयभुयंगा, जैहिं डसिया जिआ भववर्णमि। कीसंति दुहग्गीहिं, चुलसीईजोणिलक्खेसु ॥ ९०॥ विषमा विषयभुजंगा, यैर्दष्टा जीवा भववने । क्लिश्यन्ते दुःखाग्निभि, श्चतुरशीतियोनिलक्षेषु ॥९० ॥
અર્થ-અતિ આકરા વિષવાળા એવા વિષયરૂપી સર્પ જેઓને ડસેલા છે, તેવા સંસારી જીવ ભવરૂપી અટવીમાં ૮૪ લાખ જીવનિને વિષે ભ્રમણ કરતા દુઃખરૂપ દાવાનળ અગ્નિ વડે લેશ પામે છે. संसारचारगिम्हे, विसयकुवाएण लुकिया जीवा। हिय महिअंअमुणंता,अणुहवंति अणंतदुक्खाइं॥९१॥
संसारचारग्रीष्मे, विषयकुवातेन लुकिता जीवाः । हितमहितमजानन्तो, ऽनुभवन्त्यनन्तदुःखानि ।। ९१ ॥
ઝ નકગતિમાં રહેલા નારકી જવાને સ્ત્રી હોતી નથી. માટે તેઓને સ્ત્રીરૂપી જાળમાં ફસાયલા કહ્યા નથી. અને ગાથામાં કહેલા મનુષ્યાદિ સર્વ સ્ત્રીરૂપી જાળમાં ફસાયેલા છે.
For Private And Personal Use Only