________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( '૦૬ )
સર્વ સુખા પડેલાં છે, એમ ઉલટપાલટ જાણવુ. ( અર્થાત્ રાગાર્દિકના વશમાં પડેલા જીવાને સર્વ પ્રકારનું દુ:ખ જ હાય છે, માટે રાગાદિકની આધીનતામાં નહિં રહેતાં રાગાદિકને જ પેાતાને આધીન બનાવવા, જેથી સર્વ સુખ પ્રાપ્ત થાય એ ઉપદેશ છે. )
૧
1
७
केवलदुहनिम्मत्रिए, पडिओ संसारसायरे जीवो जं अणुहवइ किलेस, तं आस्सव हेउअं सव्वं ॥ ८८॥ केवलदुःखनिर्मापिते, पतितः संसारसागरे जीवो । यदनुभवति क्लेशं तदाश्रवहेतुकं सर्वम् ॥ ८८ ॥
અ:-કેવળ દુ:ખ જ નિર્માણ કરેલું છે જેમાં, એવા સંસાર રૂપી સમુદ્રમાં પડેલા જીવ જે દુ:ખને અનુભવે છે, તે સર્વ દુ:ખનું આશ્રવ (કર્મબ ધનનાં કારણા) એજ કારણ છે. આશ્રવનો ( કર્મબંધનનાં પર કારણેાના ) ત્યાગ કરવા એજ સર્વ સુખનું પરમ કારણ છે.
3
F
ही संसारे विहिणा, महिलारूवेण मंडिअ जालं ।
૧૩ ७
૧૧ ૧૨
बज्झति जत्थ मूढा, मणुआ तिरिआ सुरा असुरा ॥ ८९ ॥ ! સંમારે વિધિના, દિછાપે મંદિત નાકમ્ । बध्यन्ते यत्र मृढा. मनुजास्तिर्यञ्चः मुरा अमृराः || ८९ ॥
For Private And Personal Use Only