________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૭ )
તોપણ નિશ્ચે એક ક્ષણમાત્ર પણ મેહથી વિરામ પામતા
નથી.
k
૨ *
દ
जुवईहिं सह कुणतो, संसगिंग कुणइ सयलदुक्खेहिं ।
૧૦
રે
૧૨ S
૧૩ ૧૧
નહિ મુખવાળુંસંગો, ઢોરૂ મુદ્દો સહ વિજ્ઞાઽહિં પુરા
૧
युवतिभिः सह कुर्वन् संसर्ग करोति सकलदुःखैः ।
न हि सूपकानां संगो, भवति सुखः सह विडालैः ॥५४॥ અર્થઃમ દર મિલાડીની સાથે સોંસર્ગ કરવાથી સુખ પામતા નથી, તેમ સ્ત્રીની સાથે સંસર્ગ કરવાથી પુરૂષ પણ કોઇ જાતનું સુખ પામતા નથી, પણ સર્વ દુઃખાને ઉત્પન્ન કરે છે. અથાત્ સ્ત્રીસંસર્ગ કઇ રીતે સુખકારી નથી. हरिहरचउराणणचंद - सूरखंदाइणोवि जे देवा ।
.
r
૧
'
नारीण किंकरतं, कुणति धिद्धी विसयतिन्हा ॥५५॥ हरिहरचतुराननचन्द्र-सूर्यस्कंदादयोऽपि ये देवाः । नारीणां किंकरत्वं कुर्वन्ति घिरा घिरा ! विषयतृष्णाम् ॥ ५५ ॥
અર્થ :-વિષ્ણુ, મહાદેવ, બ્રહ્મા, ચંદ્ર, સૂર્ય અને કાર્તિકસ્વામિ વગેરે જે દુનિયામાં મોટા દૈવરૂપે મનાય છે, તે પણ વિષયના પ્રભાવ વડે ીઓનું દાસપણું કરે છે, માટે એ વિષયની તૃષ્ણાને ધિક્કાર હા ! ધિક્કાર હે !
For Private And Personal Use Only