________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ७ ) संसारमोक्षस्य विपक्षभूताः,
खनिरनर्थानां तु कामभोगाः ॥२४॥ અર્થ-ક્ષણમાત્ર સુખ આપનારા, બહુકાળ સુધી અને અત્યંત દુ ખ આપનારા, અનિકામ એટલે અ૫ સુખ આપનારા, અને વળી સંસારની મુક્તિને શત્રુ સરખા એટલે સંસારમાં રઝળાવનારા એવા કામો (વિષય) તે ખરેખર અનર્થની મોટી ખાણ છે. सव्वगहाणं पभवो, महागहो सव्वदोसपायट्टी। कामग्गहो दुरप्पा, जेण ऽभिभूअंजगंसव्वं ॥२५॥ सर्वग्रहाणां प्रभवो, महाग्रहः सर्वदोषप्राकटयिता। कामग्रहो दुरात्मा, येनाऽभिभूतं जगत् सर्वम् ।। २५ ॥
અર્થ-સર્વ ગ્રહોને ઉત્પન્ન કરનાર, અને સર્વ દેને પ્રગટ કરનાર એ મહાગ્રહ સરખે કામરૂપી ગ્રહ દુરાત્મા છે કે જેણે સર્વ જગતને પરાભવ પમાડ્યું છે. (અર્થાત્ આ કામરૂપી ગ્રહ સર્વ જગતને નડે છે.) जह कच्छुल्ला कच्छं, कंडुअमाणो दुह मुणइ सुखं । मोहाउरा मणुस्सा, तह कामदुहं सुहं विति॥२६॥
११
For Private And Personal Use Only