________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ७२ )
यथा कच्छुरः कच्छ्रे, कंड्यमानो दुःखं मन्यते सुखम् । मोहातुरा मनुष्या, स्तथा कामदुःखं सुखं विदन्ति ॥ २६ ॥
અ:-જેમ ખરજવાળા મનુષ્ય ખરજને ખણુતા છતા તેથી ઉત્પન્ન થયેલા દુ:ખને સુખ માને છે, તેમ મેહરૂપી ખરજથી વ્યાકુળ થયેલા મનુષ્યા માહથી ઉત્પન્ન થયેલા કામરૂપી દુ:ખને સુખરૂપ માને છે.
( अनुष्टुप् वृत्तम् )
૧
3
મ
सलं कामा विसं कामा, कामा आसीविसावमा |
७
८
૧૦
૧ ૨
૧૧
कामे य पत्थमाणा, अकामा जंति दुग्गई ||२७|| शल्यं कामा विषं कामाः, कामा आशीविषोपमाः । कामांश्च प्रार्थयमाना, अकामा यान्ति दुर्गतिम् ॥ २७ ॥
અર્થ :-કામભોગ એ શક્ય સમાન છે, કામભાગે વિષ સમાન છે, કામભાગેા સર્પ સમાન છે, અને કામભાગેાને ઇચ્છતા જીવા કામભાગને ભાગવ્યાવિના પણ દુર્ગતિમાં लय छे
( आर्यावृत्तम् )
1
५
४
3
विसए अवक्ता, पति संसारसायरे घोरे । विसएसु निराविक्खा, तरंति संसारकंतारे ॥२८॥
For Private And Personal Use Only