________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(5 ) को मञ्चणा न गहिओ, १५.१७.
को गिद्धो नेव विसएहि ॥२३॥ को लोभेन न निहतः? कस्य न रमणीभिभैसितं हृदयम् । को मृत्युना न गृहीतः ? को गृदो नैव विषयैः ? ॥२३॥
અર્થ-આ જગતમાં ભવડે કણ નથી હણાયે? સ્ત્રીઓએ કેનું હૃદય નથી ભેળવ્યું? (અર્થાત્ સ્ત્રીઓથી કેનું મન નથી ઠગા ?) મૃત્યુએ કોને ગ્રહણ નથી કર્યો? અને વિષયવડે કાણું આશક્ત નથી થયે? અર્થાત્ સર્વે જીને લેભે હણ્યા છે, સ્ત્રીઓએ ભેળવ્યા છે, મૃત્યુએ ગ્રહણ કર્યા છે, અને વિષયોએ આશક્ત બનાવ્યા છે. માટે એ સર્વથી વિરામ પામવું એજ ઉદ્દેશ છે.
खणमित्तसुक्खा बहुकालदुक्खा, पगामदुक्खा अनिकामसुक्खा। संसारमोक्खस्स विपक्खभूआ, खाणी अणत्थाणउ कामभोगा ॥ २४ ॥
क्षणमात्रमुखा बहुकालदुःखाः, प्रकामदुःखा अनिकाममुखाः ।
3
For Private And Personal Use Only