________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(48)
વતી એવી મારી આજ્ઞા છે. વખત આવે પડેલ સકટના ઘટાડ! પણ
ભુાશે. ધમ સાધન કરશે.
મુકામ લેાદરા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
इत्येवं ॐ अर्ह महावीर शान्ति ॥ ३ ॥
માઘ સુદિ ૬ લેખક બુદ્ધિસાગર
1
શ્રી પાદરા તત્ર શ્રદ્ધાવ ́ત દયાનંત દેવગુરૂ ભક્તિકા વકીલજી શા. માહનલાલ હિમચăમાઇ તથા માણેકલાલ જીવન પ્રેમચ’દભાઇ, ભાઇલાલ વગેરે ચાગ્ય ધર્મલાભ. વિશેષ ગુરૂગીતગહુ લીસ’ગ્રહમાં પાંચમી ગુરૂશ્રદ્ધાની ગુહલી વાંચી. વ્યવહાર નયની એકલી સાપેક્ષા તે ગુહલી ત્યાગી ગુરૂનાં વ્યવહાર તાચાર સંબંધી લખેલી નથી. એ ગુહૅલીમાં શુદ્ધ દ્રબ્યાર્થિ ક નયની અપેક્ષાએ પ્રથમ છ ચરણ છે. તેમાં સત્તાએ આત્મગુરૂ સ`ખ ધી વિચાર છે, તેથી તેમાં તે નયની અપેક્ષાએ વેષ વ્રતાદિક વ્યવહારના ઉતોષ નથી. બાકીની કેટલીએક ગાથાઓમાં સમકિત દાયક ગુરૂની મહેત્તા સેત્તના સખી ઉગર છે. ગુરૂના આત્મા તેજ આત્મા સ્વીકારો ગુરૂશરણુ સ્વીકાર્યું છે અને ગુરૂના આત્માની સાથે સ્વાત્માનું સાત્વિક શક્તિએ અનેક સ્વીકારી ગુરૂશ્રદ્ધાની મહત્તા સાસાત્વ પાલન પ્રકાશ્યુ છે. આત્માને દેવ-મહાવીર વીર ગુરૂ આદિ શબ્દે વડુબ્યા છે. શ્રદ્ધાવન્ત ભક્ત શિષ્ય છે તે શ્રદ્ધા ભક્તિના તારમાં વેષ ત્રતાચાર વગેરે ખાદ્ય વ્યવહુ'રને દેખતા નથી અને તે ગુરૂના આત્માની સાથે ઐકય અનુભવી સમકિતદાયક ગુરૂના આત્માને સ્વાત્માનું સમણું કરે છે અને તર્ક સશય વગેરેને શ્રદ્ધા પ્રેમમાં સમાવી ભકિતની મુખ્યતાએ આત્મ મસ્તીમાં મસ્ત બને છે. ગુરૂ તે સસ્ત્ર છે એવા ભાવે પરિણમે છે અને અસ્તિ નાસ્તિ ધર્મમય સવ દ્રવ્યેા છે તે ગુરૂમાં અસ્તિનાસ્તિની અપેક્ષાએ સમાવે છે. તે રીતે ગુરૂમાં વિશ્વ સમાયુ
For Private And Personal Use Only