________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૩ )
રીતે વત'વુ' તેમ લખ્યું તે જાણ્યું. આ દુનિયામાં સુ ચંદ્રને પણ ગ્રહ નડે છે. સર્વાં જીવાને પાપ ગૃહ નડે છે. દેવગુરૂને ભકત પ્રમાણિકપણે વર્તે છે. જ્યાં જ્યાં નજર પહેાંચે ત્યાં જવું અને સહાય માગવી, સહાય માગતાં લજ્જા ન દરવી, અત્યંત ઉદ્યોગ કરવે છતાં ન બને તેા પ્રમાણિકતાએ મળે ત્યારે આપવાની બુદ્ધિએ માકી કાઢી આપવી, અન દેશ છે!ડી મુખા વીગેરે શહેરમાં જવું અને ત્યાં પ્રમાણિકપણે વ્યાપાર આદિ પ્રવૃત્તિ કરવી. પાસે જે ધન હેાય તે વીવેક પુક આપવું અને ન હોય તે ખાકી કઢી આપીને વર્તવાથી આખરૂ પ્રતિષ્ઠાને ખામી લાગતી નથી. પાસે હાય ને ન આપવુ તેથી કીર્તિ પ્રતિષ્ઠાને ધાકે પહોંચે છે, તમારી પ્રમ ણિકતા સત્ર પ્રસિદ્ધ છે, તેથી માડી કાઢી આપીને વર્તવાથી જરા પણુ હાનિ નથી. હવે સટ્ટાના રસ્તામાં જશે! નહીં. મ્હેં તમને ઘણી વખત ચેતાવ્યા છતાં નળરાજાની અને યુધિષ્ઠીરની પેઠે સટ્ટાનુ વ્યસન ન છેડયું તેથી દુઃખ પડે તેમાંથી હવે દેવ પણ ઉગારી શકે તેમ નથી. તમારે કદિ ગભરાઇને આપઘાત ન કરવા. કારણકે આપઘાત સમાન કોઇ મહા પાપ તેમજ અજ્ઞાન નથી. વાયુથી પાંદડુ ફરે છે તેમ વ્યાપારીનું ભાગ્ય ફરે છે, તમારે માથે આવેલા વખત સદા રહેવાને નથી, તમે તે શું પશુ હાલ તે કાડાધિપતિએ પણ સંકટમાં આવી પડયા છે. જીવશે તે અંતે સારૂ દેખશે. નામ બાયલાપણાના વિચારા કાઢી નાખવા. ગુરૂમુક્ત ડરતા નથી તેમ મરતા પણ નથી. તે તે પુણ્ય ને પાપના ઉદયને ભાગવે છે. માટે તમારે ગભરાવું નહીં છેવટે સારૂ પરિણામ આવશે. સાચી દાનતવાળા છેવટે હરિશ્ચંદ્રની પેઠે જય પામે છે.માટે હુશિયારી રાખેા. આ વખતે તમારી ખરી કસેટી છે. દુનીયા દીવાની છે તેના સામુ ન દેખવું. મેરૂ પેઠે ધીર બની,બનનાર ભાવીને સહેા અને પ્રમ ણિકપણે વર્તી હાય તા આપવું ન હોય તે મળે ત્યારે આપવા માકી મુકી આપવી. પ્રભુ મહાવીરદેવને ઉપસર્ગો પરીષહે નડયા હતા. મેટાઓને દુઃખ પડે છે માટે ગભરાઓ નહીં, રામ અને પાંડવને વનમાં ભટકવું પડયું' હતુ તે કઇ હિંમત હાર્યા ન હતા. તે પ્રમાણે
For Private And Personal Use Only