________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮ )
શ્રીકુમારપાળચરિત્ર.
ધાઈ
એટલે આકાશમાંથી જળ ભરેલી ઝારીએ આવી, મુખ તૈયાર થયા. યાગીએ હુંકારા કર્યા કે તરતજ ભાજનાદિક સર્વ સામગ્રી ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ. પછી કપૂર વિગેરેથી સુંદર અનાવેલું પાન ખીડું કુમારને આપ્યુ....ચિંતામણિ સમાન પેાતાના પ્રભાવથી કાઇ વસ્તુની અપૂર્ણતા જોવામાં આવતી નહેાતી. પછી કુમારને ખુશી કરવા માટે તે યાગીએ અપ્સરાઓના વૃંદૅ ત્યાં એલાવ્યા અને તેમની પાસે બહુ સુ ંદર હાવભાવ સાથે નાટ્ય કરાવ્યું. જેની અંદર અનેક પ્રકારનાં દીવ્ય વાજીંત્રા વાગતાં હતાં, ગીતરૂપી અમૃતનાં ઝરણાં વહેતાં હતાં. અહા ? ચેાગના પ્રભાવ અચિત્ય હાય છે. દેવની માફ્ક આ યાગીના અદ્ભુત ચમત્કાર જોઇ રાજકુમાર મનમાં વિચાર કરવા લાગ્યા, અહા ? આ ચેગી બહુ પ્રભાવશાળી છે. સાક્ષાત્ એકત્ર થયેલી સિદ્ધિઓની માક એની મૂર્તિ ચગચગે છે. એ પ્રમાણે કૌતુકથી પ્રમુર્ત્તિત થયેલ તે કુમારના તે દિવસ ક્ષણની માફક ચાલ્યેા ગયા એમાં કઇ આશ્ચર્ય નથી. કારણ કે “ સજ્જનના સમાગમ હુંંમેશાં સુખમય હાય છે” અને તે ક્ષણમાત્રમાં વ્યતીત થાય છે. એ પ્રમાણે કુમાર વિચાર કરતા હતા તેટલામાં અપાર આકાશરૂપી અરણ્યમાં ભ્રમણ કરવાના શ્રમને લીધે જેમ સૂર્યદેવે પશ્ચિમ સમુદ્રમાં સ્નાન માટે ઝ ંપાપાત કર્યો, તે સમયે પૃથ્વીરૂપ આંગણામાં બહુ તેજને વિસ્તારી તેનુ આકષઁણુ કરતા સૂર્યની પાછળ રહેલા તેના અંશ જેમ દિવાએ દીપવા લાગ્યા. વળી હું માનુ છુ કે, અંધકારરૂપ કાદવમાં ખુંચી ગયેલ ગામડલ-ગાયાનુ મંડલ=કાંતિમંડલનો ઉદ્ધાર કરવા માટે વિષ્ણુભગવાન જેમ પ્રોઢ તેજસ્વીચ'દ્ર પ્રગટ થયા. ચંદનના રસ વડે સિંચાયેલુ, કપૂરના પરાગ વડે પૂરાયેલું અને ઉચ્છળતા ક્ષીર સાગરના તરંગા વ છવાયેલું ડાય ને શું? તેમ તે ચંદ્રના કિરણા વડે સર્વ જગત્
ઃઃ
For Private And Personal Use Only