________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસંગ,
( ૩૯ ), વ્યાપ્ત થઈ ગયું. પછી ભેગીએ અભયંકર કુમારને કહ્યું, ભાઈ ! હારી પાસે સેંકડથી પણ વધારે બહુચમત્કારી વિદ્યાઓ છે, તેઓને યોગ્ય સ્થાને માં હેં નિગ કર્યો છે. પરંતુ હજુ પણ ખસિદ્ધિ કરનારી એક વિદ્યા મ્હારી પાસે રહેલી છે, જેના પ્રભાવથી મનુષ્ય દેવતાઓને પણ અજય થાય છે. વળી ગ્ય પાત્ર નહીં મળવાથી તે વિદ્યા કેઈપણ સ્થાને મહેં આપી નથી. કારણ કે “અગ્યને વિદ્યા આપવાથી વિદ્યાવાનું પુરૂષ તેને ઘાતકી બને છે.” આવી ઉત્તમ વિદ્યાને લાયક હુને કોઈ માણસ મળે નહીં અને હારૂ આયુષ્પ હવે થોડું રહ્યું છે એમ હું ચિંતા કરતો હતો તેવામાં તે વિદ્યાજ પોતે હારી પાસે આવી મહને કહેવા લાગી, વત્સ તું ચિંતા કરીશ નહિ, પ્રભાત કાળમાં કોઈપણ ઉત્તમ પુરૂષ હું હને લાવી આપીશ, તેને મહારૂં દાન કરી તું સુખી થા. એમ કહી તે દેવીએ કેઈક વ્યંતરને મોકલી હને અહીં લવરાવ્યા છે. માટે આ વિદ્યાને તું ગ્રહણ કરી મ્હારી ચિંતાને દૂર કર. “સુપાત્રને વિદ્યા આપવાથી ગુરૂને પણ મહિમા બહુ વૃદ્ધિ પામે છે. ” જેમ સારા ક્ષેત્રમાં વાવેલું બી તેના ધણને બહુ લાભદાયક નિવડે છે. વળી છીપલીના ગથી જલ જેમ મુક્તાપણું પામે છે. તેમ વિદ્યાપણુ સત્પાત્રના ગથી અધિક મહિમા વાળી થાય છે. વળી આ વિદ્યા હારા ગુણોમાં લુબ્ધ થયેલી કન્યા જેમ હારી ઉપર બહુ ખુશી થયેલી છે. આ વિદ્યાદાનમાં હું તો નિમિત્ત માત્ર છું. માટે આ વિદ્યા હારે લેવી જ પડશે. એ પ્રમાણે ગીનું વચન સાંભળી કુમાર બે, જેગીંદ્ર ?' આપના દર્શનથી જ સર્વ સિદ્ધિઓ હુને મળી ચૂકી છે, એક આ ખરું સિદ્ધિનું હારે શું પ્રજન છે. આ લોકનું સુખ આપનાર ચિંતામણિ વિગેરેનું દર્શન તે સુખેથી થઈ શકે છે, પરંતુ બંને લોકનું સુખ આપનાર સંતપુ.
For Private And Personal Use Only