________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ.
( ૩૫ )
સમુદ્ર, સરેાવર, વિમાન, રત્નનેા ઢગલે, પૂર્ણ કલશ અને અગ્નિ એમ ચૌદ સ્વપ્ન જોઈ તે જાગ્રત થઇ અને તરતજ ત્યાંથી નિકળીને પેાતાના સ્વામી પાસે ગઇ. વિનયપૂર્વક ભવ્ય સ્વપ્નાનુ વૃત્તાંત નિવેદન કર્યું, માદ બહુ બુદ્ધિશાળી તે અમરસેનાએ પોતાના સ્વામીને પૂછ્યું, પ્રાણપ્રિય ? આ ચાદ સ્વથી આપણને શુ ફૂલ થશે ? રાજાએ વિચાર કર્યો અને તે સમયે કે આ સ્વપ્ન અતિ ઉત્તમ લ આપનાર છે. એમ જાણી તે મેલ્યા, સુભગે ? આ સ્વપ્નાના પ્રભાવથી ચક્રવતી એક પુત્ર ત્હારે થશે. આપનું વચન સત્ય થાએ એમ કહી અમરસેના પેાતાના પતિનાં વચન અનુમેાદવા લાગી. ખાદ રત્નભૂમિ ઉત્તમ નિધિને જેમ તેણીએ ગર્ભ ધારણ કર્યા. જે જે દાહલાએ ઉત્પન્ન થયા તે સવે ભૂપતિએ પૂર્ણ કર્યા, ગર્ભ સમય પૂર્ણ થવાથી પૂર્વ દિશા તેજસ્વી સૂર્યને પ્રગટ કરે તેમ અમરસેનાએ પુત્રને પ્રગટ કર્યો? તેના પિતાએ જન્માત્સવ કર્યા, તેમાં શી નવાઇ? કારણ કે તેના જન્મથી પ્રસન્ન થયેલા નગરના લેાકેાએ પણ મ્હાટા ઉત્સવેા કર્યા. આ પુત્ર સર્વ લેાકેાને અસય કરનાર થશે એમ જાણી રાજાએ તેનું નામ અભય કર પાડયું. પ્રાથમિક ખેદને દૂર કરવા માટે દયા દાક્ષિ શ્યાદિક સગુણા વસ ંતઋતુમાં વૃક્ષ જેમ તે અભયંકરમાં વાસ કરી રહ્યા અને બહુજ આનંદ પામવા લાગ્યા. સર્વ કલાઓને ધારણ કરતા અને કુવલય=રાત્રિવિકાસી કમલ સમૂહ=ભૂમંડલને આનદ આપતા પૂર્ણ ચંદ્ર જેમ અભયંકરકુમાર મનેાહર યુવાવસ્થાને દીપાવવા લાગ્યા. દેવાંગનાઓને વિમેાહિત કરનાર અને અદ્ભુત કાંતિમય તેનું તાણ્ય જોઇ કાઇપણ એવી સ્ત્રી નહેાતી કે તેને વરવા માટે પેાતાના મનમાં ઇચ્છા ન કરે ?
એક દિવસ તે રાજકુમાર પાતાના ઘરમાં સૂતા હતા. રાત્રીના
For Private And Personal Use Only