________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪ )
શ્રીકુમારપાળચરિત્ર.
ધર્મ હોતેા નથી. વળી તે યા ધમાણિકય રત્નથી આભૂષણ જેમ ઉપકાર વડે સિદ્ધ થાય છે. જેમની અંદર દયા ધર્મ હુંમેશાં તરૂણાવસ્થા ભાગવે છે. માટે વિદ્વાન પુરૂષાએ નિરંતર પરોપકાર કરવામાં પ્રયત્ન કરવા. કારણ કે પદ્મની અંદર લક્ષ્મી જેમ ઉપકાર વ્રતમાં પુણ્ય તત્ત્વ રહે છે. અન્ય ધર્મ માં સર્વ દુનિએ પરસ્પર વિવાદ કરે છે, પર ંતુ સર્વ સંમત ઉપકાર વ્રતમાં કાઇ પણ વિવાદ કરતા નથી. રાજન્ પ્રથમકાલમાં અભયંકર ચક્રવતી ઉપકાર કરવાથી અપાર લક્ષ્મીના અધિપતિ થયે તે વૃત્તાંત યથાર્થ પણે તું સાંભળ.
દક્ષિણ વિદેહમાં પુષ્કલાવતી નામે વિજય છે, તેમાં ઈંદ્રપુરી સમાન લક્ષ્મીને ધારણ કરતી પુડઅભયંકર ચક્રવર્તી. રકિણી નામે નગરી છે. જેની અ ંદર રાજમહેલાની ભીંતામાં જડેલાં માણિકય રત્નાની દીવ્યકાંતિ વડે દિવાઓની શ્રેણી ઝાંખી દેખાય છે, તે નગરીમાં પ્રજાના હિતમાંજ પ્રવૃત્તિ કરનાર ક્ષેમ કર નામે રાજા રાજ્ય કરતા હતા. જે રાજા સગ્રામમાં બહુ કુશલ હેાવાથી વીરપુરૂષામાં મુકુટ સમાન ગણાતા હતા. હું માનુ છુ કે બ્રહ્માએ વડવાનલ વડે જેના પ્રતાપની રચના કરી હશે, અન્યથા અતિશય ક્ષારમય શત્રુની સ્ત્રીઓનાં અશ્રુપાન કરી તે કેવી રીતે વૃદ્ધિ પામે. હુંમેશાં બહુ આભૂષણૢાથી વિરાજમાન અમરસેના જેમ પ્રશસ્ત પ્રેમવાળી અમરસેના નામે તેની સ્ત્રી હતી, તેણીના અંગેાપાંગમાં ધારણ કરેલાં ભવ્ય આભૂષણેાની શાભાને લીધે મને સ્ત્રી પુરૂષના હૃદયમાં કામદેવને નિવાસ રહેતા હતા, સંપૂર્ણ સુખમાં તેમના દિવસે વ્યતીત થતા હતા. એમ કરતાં કેટલેાક સમય ગયે, એક દિવસ અમરસેના રાણી પેાતાના શયનસ્થાનમાં સુઇ રહી હતી ત્યારે તેણીએ સ્વપ્નાવસ્થામાં દેવતાને પણ દુલ ભ એવાં ઐાદ સ્વપ્ન જોયાં. જેમ કે સિંહ, હાથી, વૃષભ, લક્ષ્મી, ચંદ્ર, સૂર્ય, પુષ્પમાલા, ધ્વજ,
કે
For Private And Personal Use Only